📢 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન – VMC Call Letter 2024 જાહેર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા નીચેના પદો માટે આયોજિત પરીક્ષા માટે Call Letter ડાઉનલોડ લિંક જાહેર કરવામાં આવી છે:
પોસ્ટ | Town Planner, Food Safety Officer, Director |
---|---|
સંસ્થા | Vadodara Municipal Corporation (VMC) |
પરીક્ષાનું વર્ષ | 2024 |
પરીક્ષા ટાઈપ | લિખિત પરીક્ષા (OMR Based) |
પરીક્ષા તારીખ | જલ્દી જાહેરાત થશે |
Call Letter ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લીંક પરથી અરજી નંબર વડે લોગિન કરો:
🎫 Call Letter અહીંથી ડાઉનલોડ કરો