🚨 LRD લોક રક્ષક ભરતી 2025 અંગે તાજા અપડેટ
📌 લેખન પરિક્ષા: 15 જૂન 2025ના રોજ યોજાઈ હતી. આ પરીક્ષા માટેનું પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવ્યું છે.
📅 ઓબ્જેક્શન આવકાશ: ઉમેદવારોએ 23 જૂન 2025 સુધી પોતાની ખોટી જવાબ આપેલી વિકલ્પો સામે ઓબ્જેક્શન રજીસ્ટર કરી શક્યા હતા.
📄 Final Answer Key: જૂનના અંતમાં અથવા જુલાઈના પહેલા સપ્તાહમાં અપેક્ષિત છે.
🖨️ OMR Sheet: તમારી સ્કેન કરેલી OMR શીટ 30 જૂન 2025 સુધી ઓફિશિયલ પોર્ટલ પર ઉપલબ્ધ હતી.
📢 પરિણામની અપેક્ષા
લેખિત પરીક્ષાનું પરિણામ ઑગસ્ટ 2025માં જાહેર થવાની શક્યતા છે. પરિણામ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ થશે.
📊 કુલ જગ્યાઓ
આ ભરતી દ્વારા કુલ 12,472 જગ્યાઓ ભરવામાં આવશે.
📌 ટાઈમલાઇન ટેબલ
અપડેટ | તારીખ |
---|---|
લેખિત પરીક્ષા | 15 જૂન 2025 |
પ્રોવિઝનલ આન્સર કી | જાહેર થઈ ગઈ |
ઓબ્જેક્શન અંતિમ તારીખ | 23 જૂન 2025 |
OMR શીટ ઉપલબ્ધ | 30 જૂન 2025 સુધી |
પરિણામ તારીખ | ઑગસ્ટ 2025 (અપેક્ષિત) |
🔗 મહત્વપૂર્ણ લિંક્સ
🔔 નોંધ: લોકરક્ષક કેડરની જાહેર કરેલ Provisional Answer Key અંગે મળેલ વાંધાઓની ચકાસણી હાલ ચાલુમાં છે. Final Answer Key આશરે એક સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી
📢 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો જરૂરથી તમારા મિત્રો સાથે શેર કરો.