📢 રાજ્ય કૃષિ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્ક ભરતી 2025 જાહેરાત
ગુજરાતની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓમાં ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ ભરતી હેઠળ જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી રહી છે. રાજયના યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે.
📄 ખાલી જગ્યા અને માહિતી
- પોસ્ટનું નામ: જુનિયર ક્લાર્ક
- જાહેરાત ક્રમાંક: 01/2025
- કુલ જગ્યા: 227
🗓️ મહત્વપૂર્ણ તારીખો
- ઓનલાઇન અરજી શરૂ: 15/07/2025
- છેલ્લી તારીખ: 11/08/2025
💰 ચલણ
- જનરલ માટે : 1000/-
- SC/ST/EWS/OBC : 250/-
- દિવ્યાંગ/માજી સૈનિક માટે : 250/-
🎓 લાયકાત અને વય મર્યાદા
- લાયકાત: ગ્રેજ્યુએટ અથવા સમકક્ષ
- કમ્પ્યુટર જ્ઞાન ફરજિયાત
- વય મર્યાદા: 18 થી 33 વર્ષ (શ્રેણી પ્રમાણે છૂટછાટ રહેશે)
💻 કેવી રીતે અરજી કરવી?
- સત્તાવાર વેબસાઇટ પર જાઓ
- "Junior Clerk Bharti 2025" પર ક્લિક કરો
- Registration કરો અને ફોર્મ ભરો
- ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો
- ફી ભરવાની પ્રક્રિયા પુરી કરો
- અરજીનો પ્રિન્ટ કાઢી લો
📑 મહત્વપૂર્ણ લિંક્સ
❓ પ્રશ્નો અને જવાબો (FAQs)
Q. કુલ કેટલી જગ્યા બહાર પડી છે?👉 કુલ 227 જગ્યા છે.
Q. લાયકાત શું છે?
👉 ગ્રેજ્યુએટ અને કમ્પ્યુટર જ્ઞાન જરૂરી.
Q. અરજી કેવી રીતે કરવી?
👉 ઓનલાઇન Official Website પરથી અરજી કરી શકાય છે.
📢 Disclaimer: અહીં આપેલી માહિતી વિવિધ ન્યૂઝ સ્રોતો પરથી લેવામાં આવી છે. સત્તાવાર માહિતી માટે કૃપા કરીને અધિકૃત વેબસાઇટ તપાસો.