GSSSB Advt. No. 225/2023-24 Main Exam List Declared

📢 GSSSB મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની યાદી જાહેર – જાહેરાત નં. 225/2023-24

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેરાત નં. 225/2023-24 માટે કિસાનભણીશ, ઓડિટર, પે લિવેલ-5 અધિકારી વગેરે પદોની સંયુક્ત પ્રાથમિક પરીક્ષા બાદ કુલ 4708 જેટલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક જાહેર કરવામાં આવ્યા છે.

આ યાદી મુજબ કેટેગરીવાઈઝ કટઓફ માર્ક્સ નીચે આપેલ છે:

Category GENERAL EWS SEBC SC ST
CommonFemale CommonFemale CommonFemale CommonFemale CommonFemale
Cutoff 87.3288986.55207 83.0205880.89550 79.6316478.58885 79.3709280.41368 63.1283363.47488

EX-SERVICEMEN PH-A PH-B PH-C PH-D & E
72.50326 63.72955 67.37920 77.02472 63.20817

તારીખ: 16-07-2024
સ્થળ: ગાંધીનગર

મુખ્ય પરીક્ષાની વિગતવાર સૂચનાઓ જલ્દી જાહેર થશે.

📥 PDF લિસ્ટ ડાઉનલોડ કરો

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience.
Ok, Go it!