📢 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન - AMC દ્વારા ફૂડ સેફ્ટી ઓફિસર માટે ભરતી જાહેરાત 2024
📌 AMC દ્વારા ફૂડ સેફ્ટી ઓફિસર પદ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 05-11-2024 થી 23:59 કલાક સુધી ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
🖥️ અરજી કરવા માટે ઉમેદવારોને www.ahmedabadcity.gov.in ની રિક્રૂટમેન્ટ લિંક પર જઈ વિગતવાર માહિતી મેળવવી રહેશે.
વિશેષતા | માહિતી |
---|---|
સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) |
જાહેરાત નં. | 13 / 2024-25 |
પોસ્ટનું નામ | ફૂડ સેફ્ટી ઓફિસર |
ખાલી જગ્યા | 43 |
અરજી પ્રક્રિયા | ફક્ત ઓનલાઈન |
શરૂઆત તારીખ | 05/11/2024 |
છેલ્લી તારીખ | સાંજે 11:59 વાગ્યા સુધી |
અરજી લિંક | www.ahmedabadcity.gov.in |