📢 ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 – Head Clerk, Junior Clerk, Fireman અને અન્ય 67 જગ્યાઓ
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિભાગોમાં કુલ 67 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો OJAS વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે.
ઓનલાઈન અરજી સમયગાળો: 25-10-2024 થી 15-11-2024 સુધી
ક્રમ | પોસ્ટ નામ | જગ્યા |
---|---|---|
1 | ગાયનેકોલોજિસ્ટ | 1 |
2 | પીડીયાટ્રીશ્યન | 3 |
3 | ઈન્સ્પેકટર /હેડ કલાર્ક | કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર | 1 |
4 | જુનીયર કલાર્ક | 11 |
5 | આસી.એકાઉન્ટન્ટ | 1 |
6 | ફાયરમેન | 45 |
7 | લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર | 3 |
8 | ફૂડ સેફ્ટી ઓફિસર | 2 |
ટોટલ જગ્યા | 67 |
📄 વધુ માહિતી અને લાયકાત માટે ઓફિશિયલ જાહેરાત અવશ્ય વાંચો.
📝 OJAS પર અરજી કરો📥 જાહેરાત PDF ડાઉનલોડ કરો