RRB NTPC 2025 ભરતી જાહેર | 5810 Graduate Level જગ્યાઓ માટે અરજી શરૂ

RRB NTPC 2025 ભરતીની વિગતવાર જાહેરાત બહાર પાડાઈ

રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા 20 ઑક્ટોબર 2025ના રોજ Graduate Level (CEN 06/2025) માટેની વિગતવાર RRB NTPC 2025 Notification જાહેર કરવામાં આવી છે. અગાઉ 29 સપ્ટેમ્બર 2025એ એક ટૂંકી સૂચના બહાર પાડવામાં આવી હતી જેમાં ભારતભરના વિવિધ ઝોનલ રેલવે અને પ્રોડક્શન યુનિટ્સમાં કુલ 8,850 ખાલી જગ્યાઓ જાહેર કરાઈ હતી.

હવે Graduate Level માટેની વિગતવાર જાહેરાત બહાર પડતાં ઉમેદવારોએ લાયકાત, જગ્યાઓ, પરીક્ષા તારીખો, પરીક્ષા પેટર્ન અને પસંદગી પ્રક્રિયા વિશેની સંપૂર્ણ માહિતી તપાસી શકે છે અને સત્તાવાર વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.

સંસ્થાRailway Recruitment Board (RRB)
પરીક્ષાનું નામRRB NTPC 2025
પોસ્ટGraduate & Undergraduate (Non-Technical Popular Categories)
કુલ જગ્યાઓ5810
ટૂંકી સૂચના29 સપ્ટેમ્બર 2025
વિગતવાર સૂચના20 ઓક્ટોબર 2025
ઓનલાઇન અરજી (Graduate)21 ઓક્ટોબર થી 20 નવેમ્બર 2025
અરજી કરવાની પદ્ધતિOnline
પરીક્ષા મોડComputer-Based Test (CBT)
અધિકૃત વેબસાઇટhttps://indianrailways.gov.in

RRB NTPC 2025 પોસ્ટ્સ (Graduate Level)

  • Station Master
  • Goods Train Manager
  • Traffic Assistant
  • Chief Commercial cum Ticket Supervisor
  • Senior Clerk cum Typist
  • Junior Account Assistant cum Typist

RRB NTPC 2025 ઓનલાઇન અરજી પ્રક્રિયા

Graduate Level પોસ્ટ્સ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 21 ઓક્ટોબર 2025 થી શરૂ થઈ ગઈ છે, જ્યારે Undergraduate Level પોસ્ટ્સ માટે અરજી 28 ઓક્ટોબર 2025 થી શરૂ થશે. પાત્ર ઉમેદવારોએ તેમના પ્રાદેશિક RRB વેબસાઇટ પર જઈ રજીસ્ટ્રેશન કરી ફોર્મ ભરી શકે છે.

RRB NTPC 2025 માટે અરજી કરવાની પદ્ધતિ

  1. અધિકૃત વેબસાઇટ પર જાઓ – https://indianrailways.gov.in
  2. “CEN 06/2025 (Graduate)” લિંક પર ક્લિક કરો.
  3. નવી રજીસ્ટ્રેશન (OTR) પૂર્ણ કરો – નામ, જન્મ તારીખ, ઈમેલ ID અને મોબાઇલ નંબર ભરો.
  4. લૉગિન કરી વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી ભરો.
  5. પાસપોર્ટ ફોટો અને સહી અપલોડ કરો.
  6. ફી ચુકવો –
    General/OBC: ₹100 | SC/ST/મહિલા/ESM: ફી નથી
  7. ફોર્મ ચકાસી સબમિટ કરો અને પ્રિન્ટ સાચવો.

RRB NTPC 2025 પસંદગી પ્રક્રિયા

  • CBT-1 (પ્રાથમિક પરીક્ષા)
  • CBT-2 (મુખ્ય પરીક્ષા)
  • Typing Skill Test / Aptitude Test (જો લાગુ પડે તો)
  • દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ પરીક્ષા

અંતિમ પસંદગી Merit અને Normalization આધારે કરવામાં આવશે.

RRB NTPC 2025 Notification જાહેર થતાં રેલવે ભરતી પ્રક્રિયાનો શરૂઆત થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારોએ તાત્કાલિક અરજી કરવી જોઈએ અને અપડેટેડ સિલેબસ મુજબ તૈયારી શરૂ કરવી જોઈએ.

Official Source: https://indianrailways.gov.in

SSC CHSL Exam Date 2025 Out

SSC CHSL 2025 પરીક્ષા તારીખ જાહેર

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા Combined Higher Secondary Level (CHSL) Tier 1 પરીક્ષા 2025 12 નવેમ્બર 2025 થી શરૂ થશે તે જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારોએ પોતાનું પસંદગીનું પરીક્ષા શહેર, તારીખ અને શિફ્ટ candidate portal મારફતે પસંદ કરી શકે છે.

પરીક્ષાનું નામSSC CHSL 2025 (Tier 1)
પરીક્ષા સંચાલક સંસ્થાસ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
પરીક્ષા શરૂ તારીખ12 નવેમ્બર 2025
અધિકૃત સૂચનાડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
Slot પસંદગી વિન્ડો22 ઑક્ટોબર થી 28 ઑક્ટોબર 2025
પરીક્ષા મોડComputer-Based Test (CBT)
અધિકૃત વેબસાઇટssc.gov.in

CHSL 2025 Slot પસંદગી માટે મહત્વની તારીખો

Slot પસંદગી માટે પોર્ટલ ખોલાશે22 ઑક્ટોબર 2025
Slot પસંદ કરવાની છેલ્લી તારીખ28 ઑક્ટોબર 2025 (Closed)
પરીક્ષા શરૂ તારીખ12 નવેમ્બર 2025

Official Source: https://ssc.gov.in

UPSC CDS 1 Final Result 2025 જાહેર

UPSC CDS 1 & CDS 2 પરિણામ 2025 જાહેર

Union Public Service Commission (UPSC) દ્વારા CDS 1 Final Result 2025 ને 10 ઓક્ટોબર 2025 ના રોજ જાહેર કરવામાં આવ્યો છે. કુલ 365 ઉમેદવારો એ લેખિત પરીક્ષા (એપ્રિલ 2025) અને SSB ઈન્ટરવ્યૂમાં સફળતા મેળવી છે.

  • Indian Military Academy (IMA) – 100 જગ્યાઓ
  • Indian Naval Academy (INA) – 32 જગ્યાઓ
  • Air Force Academy (AFA) – 32 જગ્યાઓ

કેટલાક સ્થાન NCC ‘C’ Certificate ધરાવતા ઉમેદવારો માટે અનામત છે. નોંધનીય છે કે Medical Test પરિણામને અંતિમ મેરિટ લિસ્ટમાં ગણવામાં આવ્યું નથી અને ઉમેદવારી તારીખ અને શૈક્ષણિક પ્રમાણપત્રોની ચકાસણી પર આધારિત રહેશે.


UPSC CDS 2 પરિણામ 2025

UPSC CDS 2 પરિણામ 2025 પણ Union Public Service Commission દ્વારા 14 સપ્ટેમ્બર 2025ની લેખિત પરીક્ષા બાદ જાહેર કરવામાં આવ્યો છે. પસંદ ઉમેદવારોને હવે SSB ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. પરિણામ અને મેરિટ લિસ્ટ PDF સ્વરૂપે UPSCની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

🔹 મુખ્ય હાઇલાઇટ્સ :

  • સંસ્થા: Union Public Service Commission (UPSC)
  • પરીક્ષા: Combined Defence Services (CDS) I & II
  • કુલ પસંદ ઉમેદવારો: 365
  • CDS 1 પરિણામ તારીખ: 10 ઑક્ટોબર 2025
  • CDS 2 પરીક્ષા તારીખ: 14 સપ્ટેમ્બર 2025
  • પસંદગી પ્રક્રિયા: Written Exam → SSB Interview → Document Verification
  • સ્થિતિ: જાહેર

📄 પરિણામ ડાઉનલોડ લિંક :

🔸 UPSC CDS 1 Final Result 2025 PDF: અહીં ક્લિક કરો
🔸 UPSC CDS 2 Result 2025 PDF: અહીં ક્લિક કરો

Official Source: https://upsc.gov.in

IB JIO એડમિટ કાર્ડ 2025 જાહેર – પરીક્ષા તારીખ અને ડાઉનલોડ લિંક

IB JIO એડમિટ કાર્ડ 2025 જાહેર

સંસ્થા Intelligence Bureau (IB), Ministry of Home Affairs
પોસ્ટ Junior Intelligence Officer (JIO) Grade-II/Tech
કુલ જગ્યાઓ 394
એડમિટ કાર્ડ જાહેર તારીખ 12 ઓક્ટોબર 2025
પરીક્ષા તારીખ 15 ઓક્ટોબર 2025 (બુધવાર)
પરીક્ષા સમય સવારના 9:00 થી 11:00 વાગ્યા સુધી
પસંદગી પ્રક્રિયા Online Exam, Skill Test અને Interview/Personality Test

IB JIO Admit Card 2025 હવે સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરાયો છે. ઉમેદવારોએ પરીક્ષા માટે હાજર થવા પહેલાં એડમિટ કાર્ડની પ્રિન્ટ કોપી અને માન્ય ફોટો આઈડી સાથે લાવવી જરૂરી છે. એડમિટ કાર્ડમાં પરીક્ષા સ્થળ, સમય અને સૂચનાઓ જેવી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

➥ નોંધ: એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખ પુરી થઇ ગઇ છે.

Official Sources: www.mha.gov.in

SSC CGL Tier-I Rescheduled Exam Date 2025 જાહેર

SSC CGL Tier-I Rescheduled Exam Date 2025 જાહેર

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા SSC CGL 2025 માટે રીસ્કેડ્યુલ થયેલા Tier-I પરીક્ષા માટે City Intimation Slip અને Admit Card જાહેર કરવામાં આવ્યા છે. જે ઉમેદવાર Tier-I પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છે છે, તેઓ સત્તાવાર વેબસાઇટ ssc.gov.in પરથી ચેક કરી શકે છે.

પરીક્ષા નામ SSC CGL Tier-I 2025
રી-એક્ઝામ તારીખ 14/10/2025
City Intimation Slip ઉપલબ્ધ 05/10/2025 થી
Admit Card ડાઉનલોડ 09/10/2025 થી
Answer Key & Objection 15/10/2025 થી, ₹100/- per question

City Intimation Slip કેવી રીતે ડાઉનલોડ કરશો :

  • સત્તાવાર વેબસાઇટ ssc.gov.in પર જાઓ.
  • લોગિન લિંક પર ક્લિક કરીને લોગિન વિગતો દાખલ કરો.
  • તમારું City Intimation Slip ડિસ્પ્લે થશે.
  • ચેક કરીને ડાઉનલોડ કરો અને હાર્ડ કૉપી રાખો.

Tier-I પરીક્ષા 12 થી 26 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાઇ હતી, જેમાં લગભગ 13.5 લાખ ઉમેદવારે ભાગ લીધો હતો.

Official Notice માટે  : અહીં ક્લિક કરો

Official Source: https://ssc.gov.in

RRB Ministerial & Isolated Categories Answer Key 2025 જાહેર

RRB Ministerial & Isolated Categories Answer Key 2025 જાહેર

સંસ્થા Railway Recruitment Board (RRB)
પોસ્ટ Various Posts
કુલ જગ્યાઓ 1036
પરીક્ષા તારીખ 10 થી 12 સપ્ટેમ્બર 2025
Answer Key જાહેર 03 ઓક્ટોબર 2025
Objection Raise 03 થી 07 ઓક્ટોબર 2025 (11:55 PM)
પસંદગી પ્રક્રિયા CBT → Stenography/TT/PT/TST → Document Verification → Medical

ઉમેદવારોએ પોતાનું Answer Key અને Response Sheet ડાઉનલોડ કરવા માટે નીચેના લિંક્સનો ઉપયોગ કરવો.

સત્તાવાર વેબસાઇટ : અહીં ક્લિક કરો

Official Source: https://www.rrbapply.gov.in

RRB NTPC 8850+ જગ્યાઓ માટે ભરતી જાહેર

RRB NTPC 8850+ જગ્યાઓ માટે ભરતી જાહેર

ભરતી સંસ્થા રેલ્વે ભરતી બોર્ડ (RRB NTPC)
પોસ્ટનું નામ NTPC (સ્ટેશન માસ્ટર, ક્લાર્ક અને અન્ય)
કુલ જગ્યા 8850+ જગ્યાઓ
નોકરીનું સ્થાન ભારત
લાયકાત સ્નાતક, અંડરગ્રેજ્યુએટ (૧૨મું પાસ). વધુ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો.
પગાર ₹19,900 – ₹35,400

ઉંમર મર્યાદા :

નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ માન્ય છે.

કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરવાની રહેશે.

અગત્યની તારીખો :

  • UG સ્તર માટે ઑનલાઇન અરજી શરૂ : 21/10/2025
  • UG સ્તર માટે ઑનલાઇન અરજી છેલ્લી તારીખ : 20/11/2025
  • Graduate સ્તર માટે ઑનલાઇન અરજી શરૂ : 28/10/2025
  • Graduate સ્તર માટે ઑનલાઇન અરજી છેલ્લી તારીખ : 27/11/2025

 મહત્વપૂર્ણ લિંક્સ :

નોટિફિકેશન માટે : અહીં ક્લિક કરો
વેબ સાઇટ માટે : અહીં ક્લિક કરો

Official Source: 

https://rrbahmedabad.gov.in

નોંધ: વધુ વિગતવાર માહિતી માટે RRB NTPC Notification 2025 વાંચો.
Disable Long Press on Image
Calculator Icon