India Post Office GDS Recruitment 2026
Indian Post Office દ્વારા Gramin Dak Sevak (GDS) પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. કુલ 28740 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે.
| ભરતી સંસ્થા | Indian Post Office |
|---|---|
| પોસ્ટ નામ | Gramin Dak Sevak (GDS) |
| કુલ જગ્યાઓ | 28740 |
| અરજી પ્રક્રિયા | Online |
| અરજી તારીખ | 31 જાન્યુઆરી 2026 થી 14 ફેબ્રુઆરી 2026 |
| ફોર્મ સુધારણાની તારીખ | 18-19 ફેબ્રુઆરી 2026 |
| ઓફિશિયલ વેબસાઈટ | indiapostgdsonline.gov.in |
💡 પાત્રતા માપદંડ
- કલાકાત: 10th Standard પાસ, Mathematics અને English અભ્યાસ કર્યો હોવો જોઈએ
- સ્થાનિક ભાષા: Secondary Standard સુધી અભ્યાસ કરેલો હોવો જોઈએ
- અન્ય લાયકાત: Computers અને Cyclingની જાણકારી
- વય મર્યાદા: 18 થી 40 વર્ષ (નિયમ મુજબ છૂટછાટ લાગુ)
💸 અરજી ફી
- UR / OBC / EWS: ₹100/-
- SC / ST / PwBD / Female: Nil
- Payment Mode: Online
💸 પગાર
- BPM: ₹12000 – ₹29380/-
- ABPM / Dak Sevak: ₹10000 – ₹24470/-
📄 જરૂરી દસ્તાવેજો
- Photo & Sign
- Aadhar Card
- 10th Result
- Leaving Certificate
- Cast Certificate
🔗 મહત્વપૂર્ણ લિંક્સ
➤ Apply Online : Link Activate Soon
➤ Official Notification PDF : 31/01/2026
➤ Official Website :
Click Here