NTA JEE Main 2026 Session 2 Registration Date Out

NTA JEE Main 2026 Notification

National Testing Agency (NTA) દ્વારા Joint Entrance Examination (JEE) Main 2026 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. JEE Main દ્વારા B.E / B.Tech / B.Arch / B.Planning કોર્સમાં પ્રવેશ આપવામાં આવે છે.

પરીક્ષા સંસ્થાNational Testing Agency (NTA)
પરીક્ષાનું નામJoint Entrance Examination (JEE) Main 2026
કોર્સB.Tech / B.E / B.Arch / B.Planning
અરજી પ્રક્રિયાઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટjeemain.nta.nic.in

📅 મહત્વપૂર્ણ તારીખો

ઇવેન્ટSession 1Session 2
અરજી શરૂ31/10/202501/02/2026
છેલ્લી તારીખ27/11/202525/02/2026
Exam City SlipJan 2026 (1st Week)March 2026 (2nd Week)
પરીક્ષા તારીખ21 – 30 Jan 202602 – 09 Apr 2026
રિઝલ્ટ12/02/202620/04/2026

💰 અરજી ફી

Paper 1
UR (Male)₹1000
EWS / OBC (Male)₹900
UR / EWS / OBC (Female)₹800
SC / ST / PWD₹500
Paper 1 + Paper 2
UR / EWS / OBC (Male)₹2000
UR / EWS / OBC (Female)₹1600
SC / ST / PWD₹1000

🎓 પાત્રતા માપદંડ

  • Class 12th પાસ (2024, 2025) અથવા 2026માં પરીક્ષા આપનાર ઉમેદવાર પાત્ર
  • 2023 અથવા તે પહેલાં પાસ ઉમેદવાર પાત્ર નથી
  • JEE Main 2026 માટે ઉમ્ર મર્યાદા નથી

📝 પસંદગી પ્રક્રિયા

  • Paper 1: B.E / B.Tech – Computer Based Test (CBT)
  • Paper 2A: B.Arch – CBT + Drawing Test (Offline)
  • Paper 2B: B.Planning – CBT

📊 Exam Pattern (Paper 1 – B.Tech)

વિષયપ્રશ્નમાર્ક્સ
Mathematics25100
Physics25100
Chemistry25100
કુલ75300

📝 અરજી કેવી રીતે કરવી?

  1. ઓફિશિયલ નોટિફિકેશન વાંચો
  2. Apply Online લિંક પર ક્લિક કરો
  3. ફોર્મ ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો
  4. ફી ચૂકવો
  5. ફોર્મ પ્રિન્ટ કરો

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ Apply Online: અહીં ક્લિક કરો
➤ Official Notification PDF: ડાઉનલોડ કરો
➤ Official Website: વેબસાઈટ જુઓ