GSSSB CCE Recruitment 2026 Notification
ગુજરાત ગૌણ પસંદગી મંડળ (GSSSB) દ્વારા Combined Competitive Examination (CCE) માટે ગ્રૂપ A અને ગ્રૂપ B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગે અધિકૃત ભરતી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
આ ભરતી હેઠળ વિવિધ ક્લાર્ક અને અધિકારી કક્ષાની પોસ્ટ માટે કુલ 5370 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
| સંસ્થા | ગુજરાત ગૌણ પસંદગી મંડળ (GSSSB) |
|---|---|
| પરીક્ષા નામ | Combined Competitive Examination (CCE) |
| જાહેરાત નં. | 378/202526 |
| કુલ જગ્યાઓ | 5370 |
| અરજી પ્રક્રિયા | ઓનલાઇન (OJAS) |
| લાયકાત | ગ્રેજ્યુએટ |
📊 પોસ્ટ વિગત
▶ ગ્રૂપ - A
- સમાજ કલ્યાણ નિરીક્ષક
- કાર્યપાલક અધિક્ષક
- કલેકટર કચેરીના ક્લાર્ક (મહેસૂલી ક્લાર્ક)
- હેડ ક્લાર્ક
- સિનિયર ક્લાર્ક
જગ્યા : 2365
▶ ગ્રૂપ - B
- જુનિયર ક્લાર્ક
જગ્યા : 3005
👨👨👧👦 કુલ જગ્યા : 5370
📅 મહત્વપૂર્ણ તારીખો
| ફોર્મ શરૂ | 05/02/2026 (14:00 કલાકે) |
|---|---|
| ફોર્મ છેલ્લી તારીખ | 20/02/2026 (23:59 કલાક) |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 23/02/2026 (23:59 કલાક) |
🎓 લાયકાત
ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ થયેલું હોવું જરૂરી છે.
🎂 ઉંમર મર્યાદા
20 થી 35 વર્ષ (સરકારી નિયમ મુજબ છૂટછાટ લાગુ પડશે)
💸 અરજી ફી
| કેટેગરી | ફી |
|---|---|
| જનરલ કેટેગરી | ₹500/- |
| મહિલા / અનામત વર્ગ | ₹400/- |
👉 નોંધ : પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળશે.
📄 જરૂરી ડૉક્યુમેન્ટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો (વાઇટ બેગગ્રાઉન્ડ, તારીખ સાથે)
- સહી
- આધારકાર્ડ
- જાતિ દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ (OBC)
- EWS સર્ટિફિકેટ
- ગ્રેજ્યુએટ માર્કશીટ
- મોબાઈલ નંબર અને ઈમેઈલ ID
- OJAS રજીસ્ટ્રેશન નંબર (હોય તો)
🔗 મહત્વપૂર્ણ લિંક્સ
➤ Official Notification :
Click Here
➤ Category-wise Vacancy :
Click Here
➤ Official Website :
Visit
➤ Apply Online :
Apply Here