એન્ડ્રોઇડ ફોનની બેટરી શોષી લે છે ઈન્સ્ટાગ્રામ, ગૂગલે કરી પુષ્ટી

iGujarat
0

એન્ડ્રોઇડ ફોન પર સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપમાંની એક ઇન્સ્ટાગ્રામને લઈ ગૂગલે પુષ્ટિ કરી કે આ એપ ફોનની બેટરી શોષી રહી છે. ગૂગલના એન્ડ્રોઇડ ડેવલપર ફોરમ પર અહેવાલ આપવામાં આવ્યો કે એપ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં બેકગ્રાઉન્ડમાં વધુ રિસોર્સનો ઉપયોગ કરી રહી હતી, જેના કારણે બેટરી ઝડપથી ખતમ થઈ રહી હતી. મેટાએ સમસ્યાનો સ્વીકાર કરતા કહ્યું, તેની તપાસ કરી રહ્યા છે.

Post a Comment

0Comments

Post a Comment (0)