આરસીબીના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનું પહેલું આઈપીએલ ટાઇટલ જીત્યા બાદ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી હતી. તેમણે લખ્યું હતું કે, "આ ટીમે સ્વપ્નને શક્ય બનાવ્યું, એક એવી સીઝન જે હું ક્યારેય ભૂલીશ નહીં." તેમણે ઉમેર્યું હતું કે, "આ જીત એ આટલા વર્ષોની નિરાશા અને દુઃખ માટે છે. આ જીત એ ટીમ માટે મેદાનમાં જે પ્રયાસો કરાયા તેની છે."
Post a Comment
0Comments
3/related/default