LRD Constable Call Letter 2025 | ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા કોલ લેટર જાહેર

iGujarat
0

LRD Constable Call Letter 2025: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા GPRB/202324/1 – લોકરક્ષક કેડર લેખિત પરીક્ષા ૨૦૨૫ કોલ લેટર જાહેર કરવામાં આવ્યા, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા 15 જૂન ના રોજ યોજાનાર છે. જેના કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયેલ છે.

પોસ્ટ 

  • લોકરક્ષક કેડર (જાહેરાત નંબર GPRB/202324/1)

કુલ જગ્યા 

  • 12472

પરીક્ષા માટે જરૂરી તારીખ

  • લેખિત પરીક્ષાની  તા. : 15 June 2025
  • શારીરિક કસોટી : January 2025

 કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

કોન્સ્ટેબલ લેખિત પરીક્ષાના કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું?
  1. સૌ પ્રથમ ojas.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ.
  2. નેવિગેશન મેનૂમાં "કોલ લેટર" પર ક્લિક કરો.
  3. Main Exam Call Letter/Form લિંક પર ક્લિક કરો.
  4. તમારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  5. સબમિટ બટન દબાવીને કોલ લેટર ડાઉનલોડ કરો.
  6. કોલ લેટર પ્રિન્ટ કરીને પરીક્ષાના દિવસે સાથે રાખો.
નોંધ  : અરજી કરતા પહેલા, સત્તાવાર સૂચના અને જાહેરાત વાંચવાનું સૂચન કરવામાં આવે છે.

Post a Comment

0Comments

Post a Comment (0)