RRB Group D ભરતી 2026
Railway Recruitment Board (RRB) દ્વારા Group D Level-1 પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી 10મું પાસ, ITI અને NAC ધરાવતા ઉમેદવારો માટે સુવર્ણ તક છે. Short Notification (CEN 09/2025) મુજબ કુલ 22,000 જગ્યાઓ ભરવામાં આવશે.
| ભરતી સંસ્થા | Railway Recruitment Board (RRB) |
|---|---|
| પરીક્ષા નામ | RRB Group D Level-1 Recruitment 2026 |
| જાહેરાત ક્રમાંક | CEN 09/2025 |
| કુલ જગ્યાઓ | 22,000 |
| જોબ લોકેશન | સમગ્ર ભારત |
| અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
| Basic Pay | ₹18,000/- પ્રતિ મહિનો |
| ઓફિશિયલ વેબસાઈટ | rrbapply.gov.in |
📅 મહત્વપૂર્ણ તારીખો
- Short Notification: 23 ડિસેમ્બર 2025
- ઓનલાઇન અરજી શરૂ: 21 જાન્યુઆરી 2026
- અરજી કરવાની છેલ્લી તારીખ: 20 ફેબ્રુઆરી 2026
- વિગતવાર નોટિફિકેશન (ટેન્ટેટિવ): 20 જાન્યુઆરી 2026
📌 પોસ્ટ નામ (Post-wise)
- Track Maintainer (Group IV)
- Pointsman B
- Assistant (Track Machine)
- Assistant (Bridge)
- Assistant (P-Way)
- Assistant (TRD)
- Assistant Loco Shed (Electrical)
- Assistant Operations (Electrical)
- Assistant (TL & AC)
- Assistant (C & W)
- Assistant (S & T)
🎓 શૈક્ષણિક લાયકાત
- 10મું પાસ (Matriculation)
- ITI (NCVT / SCVT)
- National Apprenticeship Certificate (NAC)
- Result Awaiting ઉમેદવારો અરજી કરી શકશે નહીં
🎂 વય મર્યાદા (01/01/2026 મુજબ)
- ન્યૂનતમ વય: 18 વર્ષ
- મહત્તમ વય: 33 વર્ષ
- સરકારી નિયમ મુજબ વય છૂટછાટ લાગુ
🩺 મેડિકલ ફિટનેસ
Document Verification પછી ઉમેદવારે Railway Medical Test પાસ કરવું ફરજિયાત છે. પોસ્ટ મુજબ A-2, A-3, B-1, B-2, C-1, C-2 Vision Standards લાગુ પડશે.
💳 અરજી ફી
- General / OBC / EWS: ₹500/-
- SC / ST / Female / EBC / PwBD: ₹250/-
- નોંધ: CBTમાં હાજરી બાદ ફીનો મોટો ભાગ રિફંડ થશે
📝 પસંદગી પ્રક્રિયા
- Computer Based Test (CBT)
- Physical Efficiency Test (PET)
- Document Verification (DV)
- Medical Examination
🧮 CBT પરીક્ષા પેટર્ન
| વિષય | પ્રશ્ન | માર્ક્સ |
|---|---|---|
| Mathematics | 25 | 25 |
| Reasoning | 30 | 30 |
| General Science | 25 | 25 |
| GA & Current Affairs | 20 | 20 |
| Total | 100 | 100 |
⏱️ સમય: 90 મિનિટ | ❌ Negative Marking: 1/3 માર્ક
💰 પગાર ધોરણ
- Basic Pay: ₹18,000/-
- In-hand Salary: ₹22,500 – ₹25,380 (આશરે)
- DA, HRA, TA, Medical, Overtime Allowance
📝 અરજી કરવાની પ્રક્રિયા
- RRB Official Website પર જાઓ
- New Registration કરો
- OTP દ્વારા વેરિફિકેશન કરો
- ફોર્મ ભરો અને Zone Preference પસંદ કરો
- દસ્તાવેજ અપલોડ કરો
- ફી ભરી ફોર્મ સબમિટ કરો
🔗 મહત્વપૂર્ણ લિંક્સ
➤ Short Notification :
Click Here
➤ Apply Online :
Click Here
➤ Official Website :
Click Here