વન વિભાગ ભરતી 2026 – વન્યપ્રાણી મિત્ર
| વિભાગ | વન વિભાગ |
|---|---|
| પોસ્ટ નામ | વન્યપ્રાણી મિત્ર |
| કેટેગરી | Latest Job |
| લાયકાત | 10 પાસ / 12 પાસ |
| વય મર્યાદા | 18 થી 33 વર્ષ |
| પસંદગી પ્રક્રિયા | Interview |
🗓️ ઇન્ટરવ્યુ વિગતો
- તારીખ: 30/01/2026
- સમય: સવારે 10:00 કલાકે
- સ્થળ: કેસરી સદન, દલખાણિયા રોડ, ધારી – 365640
📝 અરજી પ્રક્રિયા
- અરજી ફોર્મ લાગુ રેન્જ કચેરી ખાતેથી રૂબરૂ, કચેરીના કામકાજના દિવસોમાં મેળવી લેવાનું રહેશે.
- અરજી કરતાં પહેલાં સત્તાવાર જાહેરાત સંપૂર્ણ વાંચવી.
- ઇન્ટરવ્યુ સમયે જરૂરી તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને રિઝ્યુમ સાથે હાજર રહેવું.
🔗 મહત્વપૂર્ણ લિંક્સ
➤ અરજી ફોર્મ / જાહેરાત: અહીં ક્લિક કરો