GSSSB દ્વારા Occupational Therapist ભરતી 2026

Direct Recruitment 2026 – GSSSB

ગુજરાત ગૌણ પસંદગી મંડળ (GSSSB) દ્વારા ઓક્યુપેશનલ થેરાપીસ્ટ પદ માટે 07 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

ભરતી સંસ્થાગુજરાત ગૌણ પસંદગી મંડળ (GSSSB)
પદનું નામઓક્યુપેશનલ થેરાપીસ્ટ
કુલ જગ્યાઓ07
પગાર ધોરણ₹49,600/-
જાહેરાત નંબર372/202526
અરજીનો માધ્યમઓનલાઇન
જોબ લોકેશનગુજરાત
સત્તાવાર વેબસાઈટgsssb.gujarat.gov.in

🎓 શૈક્ષણિક લાયકાત

  • ઓક્યુપેશનલ થેરાપી ની ડિગ્રી

⚖️ વય મર્યાદા

18 થી 35 વર્ષ (નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ પડશે)

💰 અરજી ફી

  • જનરલ કેટેગરી: ₹500/-
  • અન્ય કેટેગરી: ₹400/-

📅 મહત્વપૂર્ણ તારીખો

ફોર્મ ભરવાની શરૂઆત30/01/2026
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ13/02/2026
ફી ભરવાની છેલ્લી તારીખ16/02/2026

📂 જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • ફોટો / સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિફિકેટ (10% અનામત વર્ગ માટે)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોડાયેલી તારીખ
  • OJAS રજીસ્ટ્રેશન નંબર (જો પહેલેથી રજીસ્ટર હોય)

🛑 નોંધ :- ફોટો સફેદ બેકગ્રાઉન્ડ સાથે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો હોવો જરૂરી છે.

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ ઓનલાઇન અરજી (OJAS): અહીં ક્લિક કરો
➤ ઓફિશિયલ નોટિફિકેશન: અહીં ક્લિક કરો
➤ GSSSB વેબસાઇટ: અહીં ક્લિક કરો