કુંવરબાઈનું મામેરું યોજના

સરકારી યોજના

કુંવરબાઈનું મામેરું યોજના

યોજનાનું નામ કુંવરબાઈનું મામેરું યોજના
પાત્રતાના માપદંડ
  • કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. 6,00,000/- સુધી હોવી જોઈએ.
  • કુટુંબની વધુમાં વધુ બે પુખ્તવયની કન્યા માટે લાભ મળવાપાત્ર છે.
સહાયનું ધોરણ
  • તા. 01/04/2021 પછી લગ્ન કરનાર કન્યાને રૂ. 12,000/- સહાય.
  • તા. 01/04/2021 પહેલા લગ્ન કરનાર કન્યાને રૂ. 10,000/- સહાય.

રજુ કરવાના ડોક્યુમેન્ટ

  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાના પિતા / વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બેંક પાસબુકની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામનું)

ફોર્મ ભરવા માટે

મહત્વની નોંધ

અરજી કરતી વખતે તમામ ડોક્યુમેન્ટ્સ સાચા અને સ્પષ્ટ અપલોડ કરવાના રહેશે. અધૂરી માહિતી કે ખોટા દસ્તાવેજના કારણે અરજી નામંજૂર થઈ શકે છે.