ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી

ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી

સંસ્થાગુજરાત યુનિવર્સિટી
પોસ્ટવિવિધ (Teaching / Non-Teaching)
ફોર્મ પ્રોસેસઓનલાઇન

📌 પોસ્ટ વિગત

  • રજિસ્ટ્રાર
  • ડિરેક્ટર
  • ચીફ એકાઉન્ટન્ટ ઓફિસર
  • ડિરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન
  • લાઇબ્રેરિયન
  • પ્રેસ મેનેજર
  • આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર
  • લેડી મેડિકલ ઓફિસર
  • યુનિવર્સિટી એન્જિનિયર
  • એકાઉન્ટન્ટ ઓફિસર
  • PA to VC
  • PA to રજિસ્ટ્રાર
  • ડેપ્યુટી એન્જિનિયર (સિવિલ)
  • ટેકનિકલ આસિસ્ટન્ટ (લાઇબ્રેરી)
  • ફિલ્ડ વર્ક આસિસ્ટન્ટ
  • Sr. ફાર્મસિસ્ટ (હેલ્થ સેન્ટર)
  • લેબોરેટરી ટેક્નિશિયન
  • સિક્યોરીટી ઓફિસર
  • સિનિયર ક્લાર્ક
  • જુનિયર ક્લાર્ક
  • લેબોરેટરી આસિસ્ટન્ટ

♿ PWD (દિવ્યાંગ) માટેની પોસ્ટ

  • ડેપ્યુટી રજિસ્ટ્રાર
  • પ્રોગ્રામર
  • વોર્ડન (હોસ્ટેલ)
  • જુનિયર સુપ્રીટેન્ડન્ટ (હેડ ક્લાર્ક)
  • સ્ટેનોગ્રાફર GR-II
  • સ્ટોર કીપર (લેબ)
  • આસિસ્ટન્ટ કંપોઝ ફોરમેન
  • ઇલેક્ટ્રિકલ વાયરમેન
  • Sr. ક્લાર્ક
  • Jr. ક્લાર્ક
  • લેબોરેટરી આસિસ્ટન્ટ
  • ટેલિફોન ઓપરેટર
  • કી પંચ ઓપરેટર

📅 મહત્વપૂર્ણ તારીખો

  • ફોર્મ શરૂ તારીખ : 29/12/2025
  • ફોર્મ છેલ્લી તારીખ : 13/01/2026 (05:00 PM)

💰 અરજી ફી

  • General Category : ₹750/-
  • SC / ST / OBC / EWS : ₹500/-
  • PWD (દિવ્યાંગ) : ફ્રી

📑 જરૂરી ડોક્યુમેન્ટ

  • ફોટો / સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ ભરતી નોટિફિકેશન માટે : અહીં ક્લિક કરો
➤ Gujarat University વેબસાઈટ માટે : અહીં ક્લિક કરો
➤ ઓનલાઈન ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો