ગુજરાત યુનિવર્સિટી ભરતી 2025–26
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા 129 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, રજિસ્ટ્રાર, એન્જિનિયર તથા અન્ય વિવિધ પોસ્ટ્સ માટે ઉમેદવારો 29 ડિસેમ્બર 2025 થી 13 જાન્યુઆરી 2026 (સાંજે 05:00 વાગ્યા સુધી) ઓનલાઇન અરજી કરી શકે છે.
| ભરતી સંસ્થા | ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ |
|---|---|
| જાહેરાત નંબર | GU/Admin/2025-26 (ADMIN-01 થી 23 & PH-ADMIN-24 થી 36) |
| પોસ્ટનું નામ | જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, રજિસ્ટ્રાર, એન્જિનિયર અને અન્ય |
| કુલ જગ્યાઓ | 129 પોસ્ટ્સ |
| શ્રેણી | Latest Jobs |
| અરજીનો માધ્યમ | ઓનલાઇન |
| જોબ લોકેશન | અમદાવાદ, ગુજરાત |
| સત્તાવાર વેબસાઈટ | gujaratuniversity.ac.in |
📝 પોસ્ટ્સની યાદી
A. રેગ્યુલર એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ્સ:
- રજિસ્ટ્રાર – 01
- ડાયરેક્ટર (Academic Staff College) – 01
- ડાયરેક્ટર (College Development Council) – 01
- ચીફ અકાઉન્ટ ઓફિસર – 01
- ડાયરેક્ટર ફિઝિકલ એજ્યુકેશન – 01
- લાઇબ્રેરિયન – 01
- પ્રેસ મેનેજર – 01
- અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર – 01
- લેડી મેડિકલ ઓફિસર – 01
- યુનિવર્સિટી એન્જિનિયર – 01
- અકાઉન્ટ્સ ઓફિસર – 01
- PA to VC – 01
- PA to Registrar – 01
- ડેપ્યુટી એન્જિનિયર (સિવિલ) – 01
- ટેકનિકલ આસિસ્ટન્ટ (લાઇબ્રેરી) – 01
- ફિલ્ડ વર્ક આસિસ્ટન્ટ – 01
- સીનિયર ફાર્માસિસ્ટ – 01
- લેબોરેટરી ટેક્નિશિયન – 01
- સિક્યુરિટી ઓફિસર – 01
- કમ્પાઉન્ડર – 01
- સિનિયર ક્લાર્ક – 07
- જુનિયર ક્લાર્ક – 84
- લેબોરેટરી આસિસ્ટન્ટ – 02
B. PwD અનામત પોસ્ટ્સ:
- ડેપ્યુટી રજિસ્ટ્રાર – 01
- પ્રોગ્રામર – 01
- વોર્ડન (હોસ્ટેલ) – 01
- જુનિયર સુપરિન્ટેન્ડન્ટ (હેડ ક્લાર્ક) – 01
- સ્ટેનોગ્રાફર ગ્રેડ–II – 01
- સ્ટોરકીપર (લેબ) – 01
- અસિસ્ટન્ટ કોમ્પોઝ ફોરમેન – 01
- ઇલેક્ટ્રિક વાયરમેન – 01
- સીનિયર ઓપરેટર – 01
- જુનિયર ક્લાર્ક (PwD) – 04
- લેબોરેટરી આસિસ્ટન્ટ (PwD) – 01
- ટેલિફોન ઓપરેટર – 01
- કી પંચ ઓપરેટર – 01
🎓 લાયકાત / ઉંમર / ફી
શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી તથા અન્ય તમામ વિગતો માટે ઉમેદવારોને સત્તાવાર નોટિફિકેશન વાંચવાની સલાહ આપવામાં આવે છે.
📌 કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
📅 મહત્વપૂર્ણ તારીખો
- ઓનલાઇન અરજી શરૂ: 29-12-2025
- છેલ્લી તારીખ: 13-01-2026 (સાંજે 05:00 વાગ્યા સુધી)
🔗 મહત્વપૂર્ણ લિંક્સ
➤ નોટિફિકેશન PDF :
અહીં ક્લિક કરો
➤ ઓનલાઇન અરજી :
અહીં ક્લિક કરો
➤ સત્તાવાર વેબસાઈટ :
અહીં ક્લિક કરો