GPSC STI ફાઇનલ રિઝલ્ટ 2025 જાહેર

GPSC STI ફાઇનલ રિઝલ્ટ 2025 જાહેર - PDF ડાઉનલોડ

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવામાં આવેલી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર (STI), વર્ગ-3 ભરતી (જાહેરાત નં. 28/2024-25) નું ફાઇનલ રિઝલ્ટ તારીખ 30 ડિસેમ્બર 2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો હવે PDF સ્વરૂપે ફાઇનલ રિઝલ્ટ ડાઉનલોડ કરી શકે છે.

ભરતી સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પદનું નામસ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર (STI), વર્ગ-3
જાહેરાત નં.28/2024-25
કુલ જગ્યાઓ300
રિઝલ્ટ જાહેર તારીખ30 ડિસેમ્બર 2025
સત્તાવાર વેબસાઈટ gpsc.gujarat.gov.in

📝 મુખ્ય પરીક્ષા વિગતો

  • મેઇન્સ પરીક્ષા તારીખ: 26 જૂન થી 29 જૂન 2025

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ GPSC STI ફાઇનલ રિઝલ્ટ PDF (OJAS): અહીં ક્લિક કરો
➤ GPSC સત્તાવાર વેબસાઈટ: અહીં ક્લિક કરો
➤ GPSC OJAS વેબસાઈટ: અહીં ક્લિક કરો