RSETI & જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જુનાગઢ અને ગીર સોમનાથના ગ્રામ્ય બહેનો માટે નિઃશુલ્ક બ્યુટી પાર્લર અને સીવણકામ તાલીમ

RSETI & જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જુનાગઢ અને ગીર સોમનાથના ગ્રામ્ય બહેનો માટે નિઃશુલ્ક બ્યુટી પાર્લર અને સીવણકામ તાલીમ

આયોજક સંસ્થાRSETI & જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી
તાલીમબ્યુટી પાર્લર (35 દિવસ), સીવણકામ (31 દિવસ)
લાભાર્થીબહેનો (જુનાગઢ & ગીર-સોમનાથ ગ્રામ્ય વિસ્તાર)
સ્થાનજુનાગઢ

📅 મહત્વપૂર્ણ તારીખ

  • તાલીમ શરૂ થવાની તારીખ: 06 ડિસેમ્બર 2025

🎓 વય મર્યાદા

  • ૧૮ (પૂર્ણ) થી ૪૫ વર્ષ

🕒 તાલીમ સમય

  • સવારે 9:30 થી સાંજે 6:00
  • તાલીમ દરમિયાન રજા આપવામાં આવશે નહિં

🎁 તાલીમના લાભ

  • નિ:શુલ્ક તાલીમ
  • નિ:શુલ્ક રહેવાની અને ભોજનની સુવિધા
  • તાલીમ પૂર્ણ થયા બાદ ભારત સરકાર માન્ય પ્રમાણપત્ર
  • સબસિડીવાળી લોનનો લાભ

📞 સંપર્ક વિગતો

સંપર્ક સમય: સોમવાર થી શનિવાર – 10:00 થી 5:00
Contact No: 0285-2620951
Mo. No: 8780454966
(આ નંબર પર તમારું નામ, ગામનું નામ, તાલુકા અને તાલીમનું નામ WhatsApp કરવું)

📍 તાલીમ સ્થળ

SBI ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા,
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની બાજુમાં,
બીલખા રોડ, જુનાગઢ – 362001

📄 તાલીમ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • પાસપોર્ટ સાઇઝના 3 ફોટા
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • માર્કશીટ / શાળા છોડયાનું પ્રમાણપત્ર
  • બેન્કની પાસબુક
  • ઉપર જણાવેલ ડોક્યુમેન્ટની ઝેરોક્સ લાવવી
Photo