જાહેરાત - પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી વડોદરા ઝોન
પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓની કચેરી વડોદરા ઝોન હેઠળ નીચે મુજબની જગ્યાઓ પર કરાર આધારિત ૧૧ માસ માટે ફિક્સ પગારથી ભરતી કરવામાં આવે છે.
| ક્રમ | જગ્યાનું નામ | શૈક્ષણીક લાયકાત/અનુભવ | ખાલી જગ્યા | ફિકસ પગાર | વય મર્યાદા |
|---|---|---|---|---|---|
| 1 | મ્યુનિસિપલ | ઈજનેર (હાઉસિંગ) |
- ગ્રેજ્યુએટ ડીગ્રી ઈન સીવીલ એન્જીનીયર તથા સદર ડીગ્રી મેળવ્યા બાદનો ૩ વર્ષનો અનુભવ - ડિપ્લોમા ઈન એન્જીનીયરીંગ તથા સદર ડીગ્રી મેળવ્યા બાદનો ૫ વર્ષનો અનુભવ |
01 | ₹30,000/- | 36 વર્ષ |
➤ પૂર્ણ ટેબલ જોવા માટે કૉલમ સ્ક્રોલ કરો
📌 અરજીની વિગતો
ઉપર મુજબની નિમણૂંક ઈચ્છતા ઉમેદવારોએ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, વડોદરા, છઠ્ઠો માળ, વુડા ભવન, એલ એન્ડ ટી સર્કલ પાસે, કારેલીબાગ, વડોદરાને પોતાની સંપૂર્ણ વિગતો તથા ઉપરોક્ત લાયકાતના પ્રમાણિત આધાર-પુરાવા રજીસ્ટર એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી બાયોડેટા (ઈ-મેઈલ આઈ.ડી. તથા મોબાઈલ નંબર સહિત) જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૦માં (રજાના દિવસો સહિત) મોકલી આપવાની રહેશે.
અરજીપત્ર રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં. ભરતી અંગેની શરતો બાબતે વધુજાણકારી માટે કામકાજના સમય દરમ્યાન અત્રેની કચેરીના ટેલિફોન નં-૦૨૬૫-૨૪૯૩૩૧૩ પર સંપર્ક અથવા અત્રેની કચેરીનો રૂબરૂમાં સંપર્ક કરવો.