જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) પ્રોવિઝનલ આન્સર કી અને OMR શીટ 2025

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) પ્રોવિઝનલ આન્સર કી અને OMR શીટ 2025

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) દ્વારા લેવામાં આવેલી વિવિધ પોસ્ટ્સ માટેની ભરતી પરીક્ષા (22 અને 23 નવેમ્બર 2025) માટેની પ્રોવિઝનલ આન્સર કી, OMR શીટ અને Objection Portal જાહેર કરવામાં આવી છે.

સંસ્થાજામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC)
પદનું નામવિવિધ પોસ્ટ્સ
પરીક્ષા તારીખ22-11-2025 & 23-11-2025
પ્રોવિઝનલ આન્સર કીઉપલબ્ધ
OMR શીટઉપલબ્ધ
OJAS સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in

📝 આન્સર કી અને OMR શીટ લિંક્સ

➤ પ્રોવિઝનલ આન્સર કી, OMR શીટ અને Objection Portal – સૂચના PDF: અહીં ક્લિક કરો
➤ પ્રોવિઝનલ આન્સર કી, OMR શીટ અને Objection Portal (Login Link): અહીં ક્લિક કરો

ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે જો આન્સર કી અંગે કોઈ અપત્તિ હોય તો નક્કી કરેલી સમયમર્યાદામાં Objection Portal મારફતે અરજી કરે.