RRB NTPC Graduate Level Online Form 2025 – કુલ 5810 જગ્યાઓ
Railway Recruitment Board (RRB) એ વર્ષ 2025 માટે Non Technical Popular Categories (NTPC) Graduate Level પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે. અરજી પ્રક્રિયા 21 October 2025 થી શરૂ થશે અને છેલ્લી તારીખ 27 November 2025 છે.
| ભરતી સંસ્થા | Railway Recruitment Board (RRB) |
|---|---|
| પોસ્ટનું નામ | Non Technical Popular Categories NTPC Graduate Level Post |
| કુલ જગ્યાઓ | 5810 |
| નોકરીનું સ્થાન | ભારત |
📅 અગત્યની તારીખો
- Application Start Date: 21 October 2025
- Last Date: 27 November 2025 (Extended)
- Fee Payment Last Date: 27 November 2025
- Correction / Modified Form: 30 November – 09 December 2025
- Exam Date: Notify Soon
- Admit Card: Before Exam
💰 અરજી ફી
- General / OBC / EWS: ₹500
- SC / ST / PH: ₹250
- All Category Female: ₹250
- Fee Refund (After Appearing in Stage I Exam) – General/OBC/EWS: ₹400, SC/ST/PH: ₹250, Female: ₹250
- ચુકવણી મોડ: Debit Card / Credit Card / Net Banking / UPI અને અન્ય
🎯 ઉંમર મર્યાદા (As on 01 Jan 2026)
- ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
- મહત્તમ ઉંમર: 33 વર્ષ
- આયુમાં રાહત નિયમો અનુસાર આપવામાં આવશે
🎓 શૈક્ષણિક લાયકાત
- Graduation in any Stream from a recognized University / College
- Typing proficiency in English / Hindi on Computer is essential
- ફોર્મ ભરતા પહેલા Official Notification વાંચવું આવશ્યક છે
📌 કેટલાં પોસ્ટ્સ (Vacancy Details)
| Category | No. of Posts |
|---|---|
| General | 2321 |
| EWS | 602 |
| OBC | 1508 |
| SC | 922 |
| ST | 457 |
📌 Post Wise Vacancy Details
| Post Name | No. of Posts |
|---|---|
| Chief Commercial-cum-Ticket Supervisor | 161 |
| Station Master (SM) | 615 |
| Goods Train Manager | 3416 |
| Junior Accounts Assistant Cum Typist | 921 |
| Senior Clerk Cum Typist | 628 |
| Traffic Assistant | 59 |
🎯 પસંદગી પ્રક્રિયા
- CBT Written Exam
- Typing Test (If Applicable)
- Document Verification
- Medical Examination
📌 કેવી રીતે અરજી કરવી?
ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://indianrailways.gov.in/ અથવા નીચે આપેલા લિન્ક પરથી અરજી કરી શકે છે. ફોર્મ ભરતા પહેલા Official Notification વાંચવું આવશ્યક છે.
🔗 મહત્વપૂર્ણ લિંક્સ
➤ Apply Online : અહીં ક્લિક કરો
➤ Check Date Extend Notice : અહીં ક્લિક કરો
➤ Download Zone Wise Vacancy Details : અહીં ક્લિક કરો
➤ Download Notification English : અહીં ક્લિક કરો
➤ Download Notification Hindi : અહીં ક્લિક કરો
➤ Official Website : Indian Railways