RRB જુનિયર એન્જિનિયર JE ભરતી 2025

RRB Junior Engineer JE Recruitment 2025 – કુલ 2585 જગ્યાઓ

Railway Recruitment Board (RRB) એ વર્ષ 2025 માટે Junior Engineer (JE), CMA & DMS પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે. અરજી પ્રક્રિયા 31 ઑક્ટોબર 2025 થી શરૂ થશે અને છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2025 છે.

ભરતી સંસ્થાRailway Recruitment Board (RRB)
પોસ્ટનું નામJunior Engineer (JE), CMA & DMS
કુલ જગ્યાઓ2585
નોકરીનું સ્થાનભારત

📅 અગત્યની તારીખો

  • Application Start Date: 31 ઑક્ટોબર 2025
  • Last Date: 10 ડિસેમ્બર 2025
  • Online Fee Payment Last Date: 12 ડિસેમ્બર 2025
  • Form Correction: 13-22 ડિસેમ્બર 2025
  • Exam Date: Notify Later
  • Admit Card: Before Exam

💰 અરજી ફી

  • General / OBC / EWS: ₹500
  • SC / ST / PH: ₹250
  • All Category Female: ₹250
  • Fee Refund: General/OBC/EWS ₹400, SC/ST/PH ₹250, Female ₹250
  • ચુકવણી મોડ: Debit Card / Credit Card / Net Banking / UPI અને અન્ય

🎯 ઉંમર મર્યાદા (As per Rules)

  • ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
  • મહત્તમ ઉંમર: 33 વર્ષ
  • આયુમાં રાહત નિયમો મુજબ રહેશે

🎓 શૈક્ષણિક લાયકાત

  • Engineering Diploma / B.Sc Degree / Post specific qualifications for JE, CMA, DMS
  • Typing proficiency in English / Hindi required

📌 કેટલાં પોસ્ટ્સ (Vacancy Details)

Post NameNo. of Posts
Junior Engineer JE1096
EWS246
OBC620
SC411
ST212

📌 કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ http://rrbapply.gov.in/ પરથી અરજી કરી શકે છે. ફોર્મ ભરતા પહેલા Official Notification વાંચવું આવશ્યક છે.

🎯 પસંદગી પ્રક્રિયા

  • CBT Written Exam
  • Typing Test (If Applicable)
  • Document Verification
  • Medical Examination

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ Apply Online : અહીં ક્લિક કરો
➤ Check Vacancy / Date Extend Notice : અહીં ક્લિક કરો
➤ Download Notification (English) : અહીં ક્લિક કરો
➤ Download Notification (Hindi) : અહીં ક્લિક કરો
➤ Download Syllabus / Exam Pattern : અહીં ક્લિક કરો
➤ Official Website : Indian Railways