AFCAT 01/2026 ભરતી 2025

AFCAT 01/2026 બેચ રિક્રૂટમેન્ટ 2025 – ઓનલાઈન ફોર્મ

Indian Air Force (ભારતીય વાયુસેના) દ્વારા AFCAT 01/2026 બેચ (જાન્યુઆરી 2027 કોર્સ) માટે ફ્લાઈંગ બ્રાંચ અને ગ્રાઉન્ડ ડ્યુટી (ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ) માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 17 નવેમ્બર 2025 થી શરૂ થઈ ગઈ છે અને અંતિમ તારીખ 14 ડિસેમ્બર 2025 છે। પુરુષ અને મહિલા બંને ઉમેદવારો AFCAT પરીક્ષામાં ભાગ લઈ શકે છે.

ભરતી સંસ્થાIndian Air Force (Bhartiya Vayu Sena)
પોસ્ટનું નામAFCAT 01/2026 બેચ (January 2027 Course)
કુલ જગ્યાઓ340
નોકરીનું સ્થળભારત

📅 અગત્યની તારીખો

  • અરજી શરૂ : 17 નવેમ્બર 2025
  • છેલ્લી તારીખ : 14 ડિસેમ્બર 2025
  • ફી ભરવાની છેલ્લી તારીખ : 14 ડિસેમ્બર 2025
  • કોર્સ શરૂ : જાન્યુઆરી 2027

💰 અરજી ફી

  • બધા ઉમેદવારો : ₹550/-
  • ચુકવણી મોડ : Debit Card / Credit Card / Net Banking / UPI વગેરે

🎯 ઉંમર મર્યાદા

  • ઉંમર ગણતરી તારીખ : 01 જાન્યુઆરી 2027
  • Flying Branch : 20 – 24 વર્ષ
  • Ground Duty (Technical / Non-Technical) : 20 – 26 વર્ષ
  • ઉંમર માં છૂટ નિયમ મુજબ

📌 કુલ ખાલી જગ્યાઓ

Total Posts : 340

🎓 શૈક્ષણિક લાયકાત

AFCAT Entry – Flying
  • કોઈપણ ગ્રેજ્યુએશન + 10+2 માં Maths & Physics
  • અથવા BE/B.Tech
Ground Duty Technical
  • AE (Electronics): 10+2 Physics/Maths 60% + 4 Year Engineering
  • AE (Mechanical): 10+2 60% + Mechanical/Industrial Engineering વગેરે
Non-Technical
  • Admin / Logistics : કોઈપણ ગ્રેજ્યુએશન 60%
  • Accounts: B.Com 60%
  • Physical Eligibility: Male 157.5 cm | Female 152 cm
NCC Special Entry
  • NCC Air Wing Senior Division 'C' Certificate
Meteorology Entry
  • B.Sc Physics + Maths 60%

🎯 પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા
  • AFSB Interview
  • ડોક્યુમેન્ટ ચેક
  • મેડિકલ ટેસ્ટ

📌 કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://afcat.cdac.in/AFCAT/ પરથી ઑનલાઇન અરજી કરી શકે છે. ફોર્મ ભરતાં પહેલાં Official Notification જરૂર વાંચવો.

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ Apply Online : અહીં ક્લિક કરો
➤ Download Short Notice : અહીં ક્લિક કરો
➤ Download Full Notification : અહીં ક્લિક કરો
➤ Official Website : અહીં ક્લિક કરો