GSSSB રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભરતી 2025

GSSSB રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભરતી 2025 – ઓનલાઈન ફોર્મ, લાયકાત & નોટિફિકેશન

GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા રોયલ્ટી ઈન્સ્પેક્ટર પોસ્ટ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક 369/202526 મુજબ કુલ 29 જગ્યાઓ માટે ઑનલાઈન ફોર્મ ભરવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભરતી સંસ્થાGSSSB - Gujarat Subordinate Service Selection Board
પોસ્ટનું નામRoyalty Inspector
જાહેરાત નંબર369/202526
કુલ જગ્યાઓ29
પગાર₹49,600/-
ઉંમર મર્યાદા18 થી 37 વર્ષ

📅 અગત્યની તારીખો

  • ફોર્મ શરૂ તારીખ : 25/11/2025
  • ફોર્મ છેલ્લી તારીખ : 09/12/2025
  • ફી ભરવાની છેલ્લી તારીખ : 12/12/2025

💰 અરજી ફી

  • General : ₹500/-
  • અન્ય કેટેગરી : ₹400/-
  • પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને ફી પરત મળશે

📌 કેટેગરી પ્રમાણે જગ્યા

કુલ જગ્યા અનામત EWS SC ST SEBC મહિલા Divyang Ex-Serviceman
29 12 02 00 08 07 00 00 02

🎓 લાયકાત

  • Bachelor Degree in Mining Engineering (ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે)
  • Post Graduate Degree with at least 55% in Applied Geology
  • Post Graduate Degree with at least 55% in Geology

📌 જરૂરી દસ્તાવેજો

  • ફોટો / સહી (વાઇટ બેકગ્રાઉન્ડ સાથે)
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડે તો)
  • OBC માટે Non-Creamylayer Certificate
  • EWS Certificate
  • લાયકાતની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • સરકારી નોકરીમાં હોય તો Join થ્યાની તારીખ
  • Ojas Registration Number (જો ન હોય તો Forget Registration દ્વારા મેળવી શકશે)

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ ભરતી નોટિફિકેશન : અહીં ક્લિક કરો
➤ વેબસાઇટ : અહીં ક્લિક કરો
➤ ઑનલાઇન ફોર્મ : અહીં ક્લિક કરો