RRB Group D Admit Card 2025

Railway RRB Group D Admit Card 2025 – કુલ 32,438 જગ્યાઓ

Railway Recruitment Boards (RRBs) એ Level 1 Group D પોસ્ટ માટે Admit Card 2025 જાહેર કર્યું છે. આ ભરતી માટે અરજી 23 જાન્યુઆરી 2025 થી 01 માર્ચ 2025 સુધી સ્વીકારવામાં આવી હતી. CBT પરીક્ષા 27 નવેમ્બર 2025 થી 16 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે.

ભરતી સંસ્થાRailway Recruitment Boards (RRBs)
Advt. No08/2024
કુલ જગ્યાઓ32,438
નોકરીનું સ્થાનભારત

📅 અગત્યની તારીખો

  • Notification Date: 22 જાન્યુઆરી 2025
  • Application Start Date: 23 જાન્યુઆરી 2025
  • Last Date: 01 માર્ચ 2025
  • Online Fee Payment Last Date: 03 માર્ચ 2025
  • Form Correction: 04-13 માર્ચ 2025
  • Exam Date: 27 નવેમ્બર 2025 થી 16 જાન્યુઆરી 2026
  • Exam City Details: 19 નવેમ્બર 2025
  • Admit Card Available: 24 નવેમ્બર 2025

📌 કેવી રીતે ડાઉનલોડ કરવું?

ઉમેદવારો નીચે આપેલા લિંક્સમાં જઈને Railway RRB Group D Admit Card 2025 ડાઉનલોડ કરી શકે છે. ફોર્મમાં જરૂરી વિગતો ભરવી પડશે:

  • Registration No.
  • Login ID
  • Birth Date / Password
  • Captcha Code
પછી Login પર ક્લિક કરીને Admit Card ડાઉનલોડ કરી શકાય છે.

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ Download Admit Card: Link-I | Link-II
➤ Download Exam City Details: Link-I | Link-II
➤ Download Exam Date Notice: Click Here
➤ Official Website: Indian Railways