RRB NTPC 10+2 અંડર ગ્રેજ્યુએટ ભરતી ફોર્મ તારીખમાં વધારો...

RRB NTPC 10+2 Under Graduate Recruitment 2025 – કુલ 3058 જગ્યાઓ

Railway Recruitment Board (RRB) એ વર્ષ 2025 માટે Non Technical Popular Categories (NTPC) 10+2 Under Graduate Level પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે. અરજી પ્રક્રિયા 28 October 2025 થી શરૂ થશે અને છેલ્લી તારીખ 27 November 2025 છે.

ભરતી સંસ્થાRailway Recruitment Board (RRB)
પોસ્ટનું નામNon Technical Popular Categories NTPC 10+2 Under Graduate Level
કુલ જગ્યાઓ3058
નોકરીનું સ્થાનભારત

📅 અગત્યની તારીખો

  • Application Start Date: 28 October 2025
  • Last Date: 27 November 2025 ● 4 Dec 2025
  • Fee Payment Last Date: 6 Dec 2025
  • Correction / Modified Form: 30 November – 09 December 2025 ● 7 Dec 2025 - 16 Dec 2025
  • Exam Date: Notify Soon
  • Admit Card: Before Exam

💰 અરજી ફી

  • General / OBC / EWS: ₹500
  • SC / ST / PH: ₹250
  • All Category Female: ₹250
  • Fee Refund (After Appearing in Stage I Exam) – General/OBC/EWS: ₹400, SC/ST/PH: ₹250, Female: ₹250
  • ચુકવણી મોડ: Debit Card / Credit Card / Net Banking / UPI અને અન્ય

🎯 ઉંમર મર્યાદા (As on 01 Jan 2026)

  • ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
  • મહત્તમ ઉંમર: 30 વર્ષ
  • આયુમાં રાહત નિયમો અનુસાર આપવામાં આવશે

🎓 શૈક્ષણિક લાયકાત

Post NameEligibility
Commercial Cum Ticket Clerk / Accounts Clerk Cum Typist 10+2 Intermediate Exam. General/OBC/EWS: 50% Marks. SC/ST/PH: Pass Only. Typing English 30 WPM OR Hindi 25 WPM (for Accounts Clerk)
Train Clerk / Junior Clerk Cum Typist 10+2 Intermediate Exam. General/OBC/EWS: 50% Marks. SC/ST/PH: Pass Only. Typing English 30 WPM OR Hindi 25 WPM (for Junior Clerk)

📌 કેટલાં પોસ્ટ્સ (Vacancy Details)

CategoryNo. of Posts
General1280
EWS280
OBC773
SC461
ST264

🎯 પસંદગી પ્રક્રિયા

  • CBT Exam
  • Typing Test (If Applicable)
  • Document Verification
  • Medical Examination

📌 કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://indianrailways.gov.in/ અથવા નીચે આપેલા લિન્ક પરથી અરજી કરી શકે છે. ફોર્મ ભરતા પહેલા Official Notification વાંચવું આવશ્યક છે.

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ Apply Online : અહીં ક્લિક કરો
➤ Download Zone Wise Vacancy Details : અહીં ક્લિક કરો
➤ Download Notification English : અહીં ક્લિક કરો
➤ Download Notification Hindi : અહીં ક્લિક કરો
➤ Official Website : Indian Railways / RRB