ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB) દ્વારા MTS ભરતી

Intelligence Bureau (IB) MTS Recruitment 2025 – કુલ 362 જગ્યાઓ

Ministry of Home Affairs (MHA), Intelligence Bureau (IB) એ વર્ષ 2025 માટે Multi Tasking Staff (MTS) માટે ભરતી જાહેર કરી છે. અરજી પ્રક્રિયા 22 નવેમ્બર 2025 થી શરૂ થશે અને છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2025 છે.

ભરતી સંસ્થાIntelligence Bureau (IB), MHA
પોસ્ટનું નામMulti Tasking Staff (MTS)
કુલ જગ્યાઓ362
નોકરીનું સ્થાનભારત

📅 અગત્યની તારીખો

  • Application Start Date: 22 નવેમ્બર 2025
  • Last Date: 14 ડિસેમ્બર 2025
  • Online Fee Payment Last Date: 14 ડિસેમ્બર 2025
  • Exam Date: Notify Later
  • Admit Card: Before Exam

💰 અરજી ફી

  • General / EWS / OBC: ₹650
  • SC / ST: ₹550
  • ચુકવણી મોડ: Debit Card / Credit Card / Net Banking / UPI અને અન્ય

🎯 ઉંમર મર્યાદા (As per Rules)

  • ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
  • મહત્તમ ઉંમર: 25 વર્ષ
  • આયુમાં રાહત નિયમો અનુસાર આપવામાં આવશે

🎓 શૈક્ષણિક લાયકાત

  • Class 10 પાસ હોવી આવશ્યક (Government recognized Institute/Board)
  • ફોર્મ ભરતા પહેલા Official Notification વાંચવું આવશ્યક છે

📌 કેટલાં પોસ્ટ્સ (Vacancy Details)

Post NameNo. of Posts
Multi Tasking Staff (MTS)362

📌 કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://www.mha.gov.in/en અથવા નીચે આપેલા લિન્ક પરથી અરજી કરી શકે છે. ફોર્મ ભરતા પહેલા Official Notification વાંચવું આવશ્યક છે.

🎯 પસંદગી પ્રક્રિયા

  • Tier-I Written Exam
  • Tier-II Written Exam
  • Document Verification
  • Medical Examination

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ Apply Online : અહીં ક્લિક કરો
➤ Short Notice : અહીં ક્લિક કરો
➤ Download Notification : અહીં ક્લિક કરો
➤ Official Website : MHA / IB