KVS NVS Teaching & Non-Teaching Recruitment 2025

KVS NVS Teaching & Non-Teaching Recruitment 2025 – કુલ 14,967 જગ્યાઓ

Kendriya Vidyalaya Sangathan (KVS) અને Navodaya Vidyalaya Sangathan (NVS) એ વર્ષ 2025 માટે Teaching અને Non-Teaching Recruitment જાહેર કરી છે. અરજી પ્રક્રિયા 14 નવેમ્બર 2025 થી શરૂ થશે અને છેલ્લી તારીખ 04 ડિસેમ્બર 2025 છે.

ભરતી સંસ્થાKVS & NVS
પોસ્ટનું નામTeaching & Non-Teaching (Various Posts)
કુલ જગ્યાઓ14,967
નોકરીનું સ્થાનભારત

📅 અગત્યની તારીખો

  • Notification Date: 14 નવેમ્બર 2025
  • અરજી શરૂ: 14 નવેમ્બર 2025
  • છેલ્લી તારીખ: 04 ડિસેમ્બર 2025
  • Exam Fee Last Date: 04 ડિસેમ્બર 2025
  • Exam Date: 10 – 11 જાન્યુઆરી 2026
  • Admit Card: પરીક્ષા પહેલા

💰 અરજી ફી

  • Assistant Commissioner / Principal / Vice Principal - General/OBC/EWS: ₹2800, SC/ST/PH/ESM: ₹500
  • PGT/TGT/PRT/AE/Finance Officer/AO/Librarian/ASO/Jr Translator - General/OBC/EWS: ₹2000, SC/ST/PH/ESM: ₹500
  • SSA/Stenographer/JSA/Lab Attendant/Multi-Tasking Staff - General/OBC/EWS: ₹1700, SC/ST/PH/ESM: ₹500
  • ચુકવણી મોડ: Debit Card / Credit Card / Net Banking / UPI અને અન્ય

🎯 ઉંમર મર્યાદા (As per Rules)

  • ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
  • મહત્તમ ઉંમર: 21 – 50 વર્ષ (Post Wise)
  • આયુમાં રાહત નિયમો અનુસાર આપવામાં આવશે

🎓 શૈક્ષણિક લાયકાત

  • 10th / 12th / Graduation / Post Graduation પાસ હોવી આવશ્યક
  • Post Wise Eligibility ચેક કરવું જરૂરી

📌 કેટલાં પોસ્ટ્સ (Vacancy Details)

Post NameNo. of Posts
Assistant Commissioner in KVS08
Assistant Commissioner in NVS09
Principal (Group-A Equivalent)227
Vice-Principal in KVS58
Post Graduate Teachers (PGTs) in KVS1465
Post Graduate Teachers (PGTs) in NVS1513
PGTs (Modern Indian Language) in NVS18
Trained Graduate Teachers (TGTs) in KVS2794
Librarian in KVS147
Trained Graduate Teachers (TGTs) in NVS2978
Trained Graduate Teachers (3rd Language) in NVS443
Primary Teachers (PRTs) in KVS3365
Non-Teaching Posts in KVS1155
Non-Teaching Posts in NVS787

📌 કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ kvsangathan.nic.in અને navodaya.gov.in પરથી અરજી કરી શકે છે. ફોર્મ ભરતા પહેલા Official Notification વાંચવું આવશ્યક છે.

🎯 પસંદગી પ્રક્રિયા

  • Written Exam
  • Skill Test (If Applicable)
  • Document Verification
  • Medical Examination

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ Apply Online : અહીં ક્લિક કરો
➤ Official Website KVS: અહીં ક્લિક કરો
➤ Official Website NVS: અહીં ક્લિક કરો
➤ Download Notification: અહીં ક્લિક કરો
➤ Official Website: KVS | NVS