RRB NTPC 2025 ભરતી જાહેર | 5810 Graduate Level જગ્યાઓ માટે અરજી શરૂ

RRB NTPC 2025 ભરતીની વિગતવાર જાહેરાત બહાર પાડાઈ

રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા 20 ઑક્ટોબર 2025ના રોજ Graduate Level (CEN 06/2025) માટેની વિગતવાર RRB NTPC 2025 Notification જાહેર કરવામાં આવી છે. અગાઉ 29 સપ્ટેમ્બર 2025એ એક ટૂંકી સૂચના બહાર પાડવામાં આવી હતી જેમાં ભારતભરના વિવિધ ઝોનલ રેલવે અને પ્રોડક્શન યુનિટ્સમાં કુલ 8,850 ખાલી જગ્યાઓ જાહેર કરાઈ હતી.

હવે Graduate Level માટેની વિગતવાર જાહેરાત બહાર પડતાં ઉમેદવારોએ લાયકાત, જગ્યાઓ, પરીક્ષા તારીખો, પરીક્ષા પેટર્ન અને પસંદગી પ્રક્રિયા વિશેની સંપૂર્ણ માહિતી તપાસી શકે છે અને સત્તાવાર વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.

સંસ્થાRailway Recruitment Board (RRB)
પરીક્ષાનું નામRRB NTPC 2025
પોસ્ટGraduate & Undergraduate (Non-Technical Popular Categories)
કુલ જગ્યાઓ5810
ટૂંકી સૂચના29 સપ્ટેમ્બર 2025
વિગતવાર સૂચના20 ઓક્ટોબર 2025
ઓનલાઇન અરજી (Graduate)21 ઓક્ટોબર થી 20 નવેમ્બર 2025
અરજી કરવાની પદ્ધતિOnline
પરીક્ષા મોડComputer-Based Test (CBT)
અધિકૃત વેબસાઇટhttps://indianrailways.gov.in

RRB NTPC 2025 પોસ્ટ્સ (Graduate Level)

  • Station Master
  • Goods Train Manager
  • Traffic Assistant
  • Chief Commercial cum Ticket Supervisor
  • Senior Clerk cum Typist
  • Junior Account Assistant cum Typist

RRB NTPC 2025 ઓનલાઇન અરજી પ્રક્રિયા

Graduate Level પોસ્ટ્સ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 21 ઓક્ટોબર 2025 થી શરૂ થઈ ગઈ છે, જ્યારે Undergraduate Level પોસ્ટ્સ માટે અરજી 28 ઓક્ટોબર 2025 થી શરૂ થશે. પાત્ર ઉમેદવારોએ તેમના પ્રાદેશિક RRB વેબસાઇટ પર જઈ રજીસ્ટ્રેશન કરી ફોર્મ ભરી શકે છે.

RRB NTPC 2025 માટે અરજી કરવાની પદ્ધતિ

  1. અધિકૃત વેબસાઇટ પર જાઓ – https://indianrailways.gov.in
  2. “CEN 06/2025 (Graduate)” લિંક પર ક્લિક કરો.
  3. નવી રજીસ્ટ્રેશન (OTR) પૂર્ણ કરો – નામ, જન્મ તારીખ, ઈમેલ ID અને મોબાઇલ નંબર ભરો.
  4. લૉગિન કરી વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી ભરો.
  5. પાસપોર્ટ ફોટો અને સહી અપલોડ કરો.
  6. ફી ચુકવો –
    General/OBC: ₹100 | SC/ST/મહિલા/ESM: ફી નથી
  7. ફોર્મ ચકાસી સબમિટ કરો અને પ્રિન્ટ સાચવો.

RRB NTPC 2025 પસંદગી પ્રક્રિયા

  • CBT-1 (પ્રાથમિક પરીક્ષા)
  • CBT-2 (મુખ્ય પરીક્ષા)
  • Typing Skill Test / Aptitude Test (જો લાગુ પડે તો)
  • દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ પરીક્ષા

અંતિમ પસંદગી Merit અને Normalization આધારે કરવામાં આવશે.

RRB NTPC 2025 Notification જાહેર થતાં રેલવે ભરતી પ્રક્રિયાનો શરૂઆત થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારોએ તાત્કાલિક અરજી કરવી જોઈએ અને અપડેટેડ સિલેબસ મુજબ તૈયારી શરૂ કરવી જોઈએ.

Official Source: https://indianrailways.gov.in