Current Affairs - 01 November 2025
● ઉત્તર પ્રદેશના કયા ગામને ભારતીય ઉપખંડીય જવાબદાર પ્રવાસન (ICRT) એવોર્ડ 2025 માટે પસંદ કરવામાં આવ્યું છે?
જવાબ: કારીકોટ ગામ, બહરાઇચ
● કયા દેશે 25મી SCO સમિટ 2025નું આયોજન કર્યું હતું?
જવાબ: ચીન
● 2027 સુધી ભારતના એટર્ની જનરલ તરીકે કોની પુનઃ નિમણૂક કરવામાં આવી છે?
જવાબ: આર. વેંકટરામણી
● કયા દેશે 2025 ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો?
જવાબ: દક્ષિણ આફ્રિકા
● ભારતની પ્રથમ મલ્ટી-લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ ક્યાં શરૂ કરવામાં આવી હતી?
જવાબ: ગુજરાત
● "ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025" માં ભારતનો ક્રમ કેટલો છે?
જવાબ: 38
● ખીચન અને મેનાર વેટલેન્ડ સાઇટ્સ કયા રાજ્યમાં આવેલી છે?
જવાબ: રાજસ્થાન
● ભારતના સૌથી મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કયા શહેરમાં થયું હતું?
જવાબ: અમદાવાદ
● તાજેતરમાં કયા રાજ્યનું કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વ યુનેસ્કોના વર્લ્ડ નેટવર્કમાં ઉમેરવામાં આવ્યું છે?
જવાબ: હિમાચલ પ્રદેશ
● કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
જવાબ: ટી.સી.એ. કલ્યાણી