SSC CHSL Exam Date 2025 Out

SSC CHSL 2025 પરીક્ષા તારીખ જાહેર

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા Combined Higher Secondary Level (CHSL) Tier 1 પરીક્ષા 2025 12 નવેમ્બર 2025 થી શરૂ થશે તે જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારોએ પોતાનું પસંદગીનું પરીક્ષા શહેર, તારીખ અને શિફ્ટ candidate portal મારફતે પસંદ કરી શકે છે.

પરીક્ષાનું નામSSC CHSL 2025 (Tier 1)
પરીક્ષા સંચાલક સંસ્થાસ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
પરીક્ષા શરૂ તારીખ12 નવેમ્બર 2025
અધિકૃત સૂચનાડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
Slot પસંદગી વિન્ડો22 ઑક્ટોબર થી 28 ઑક્ટોબર 2025
પરીક્ષા મોડComputer-Based Test (CBT)
અધિકૃત વેબસાઇટssc.gov.in

CHSL 2025 Slot પસંદગી માટે મહત્વની તારીખો

Slot પસંદગી માટે પોર્ટલ ખોલાશે22 ઑક્ટોબર 2025
Slot પસંદ કરવાની છેલ્લી તારીખ28 ઑક્ટોબર 2025 (Closed)
પરીક્ષા શરૂ તારીખ12 નવેમ્બર 2025

Official Source: https://ssc.gov.in