RNSBL ભરતી 2025 – APPRENTICE PEON
રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL) દ્વારા APPRENTICE - PEON પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો નીચે આપેલી વિગતો વાંચીને અરજી કરી શકે છે.
| આયોજક સંસ્થા | Rajkot Nagrik Sahakari Bank Ltd. |
|---|---|
| પોસ્ટ નામ | APPRENTICE - PEON |
| જોબ લોકેશન | Wankaner |
| શ્રેણી | Bank Job |
| અરજીનો માધ્યમ | ઓનલાઇન |
| સત્તાવાર વેબસાઈટ | rnsbindia.com |
📅 મહત્વપૂર્ણ તારીખ
- અરજી કરવાની છેલ્લી તારીખ: 04 ડિસેમ્બર 2025
🎓 લાયકાત
- Any Graduate
- Freshers May Apply
🎯 ઉંમર મર્યાદા
- મહત્તમ 30 વર્ષ
📌 નોંધ
પોસ્ટ મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ સ્કીમ મુજબ નિશ્ચિત સમયગાળાની છે.
માત્ર Male Candidates તથા સ્થાનિક (Wankaner) ઉમેદવારોની જ વિચારણા થશે.
🔗 મહત્વપૂર્ણ લિંક્સ
➤ ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો