SSC ભરતી 2025 | પરીક્ષાની તારીખ જાહેર

SSC ભરતી 2025 – પરીક્ષા તારીખ જાહેર

સ્ટાફ સિલેક્સન કમિશન (SSC) દ્વારા નીચેની પોસ્ટ્સ માટે ભરતી પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર નિયમિત મુલાકાત લેતા રહેવું.

📌 પોસ્ટ્સ

  • કોન્સ્ટેબલ ડ્રાઈવર
  • કોન્સ્ટેબલ (એક્ઝિક્યુટીવ)
  • હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રીયલ)
  • હેડ કોન્સ્ટેબલ (AWO/TPO)

📅 પરીક્ષા તારીખો

ક્રમ પરીક્ષા નામ પરીક્ષા સમયગાળો
1 Constable (Driver)-Male in Delhi Police Examination, 2025 16th and 17th December, 2025
2 Constable (Executive) Male and Female in Delhi Police Examination, 2025 18th December, 2025 to 6th January, 2026
3 Head Constable (Ministerial) in Delhi Police Examination, 2025 07th to 12th January, 2026
4 Head Constable (Assistant Wireless Operator (AWO)/Tele-Printer Operator (TPO) in Delhi Police Examination, 2025 15th to 22nd January, 2026

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ Notice Download : અહીં ક્લિક કરો
➤ SSC વેબસાઈટ અહીં ક્લિક કરો