રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL) દ્વારા Jr. Executive (Trainee) પોસ્ટ માટે ભરતી જાહેર ...

RNSBL ભરતી 2025 – Jr. Executive (Trainee)

રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL) દ્વારા Jr. Executive (Trainee) પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો નીચેની વિગતો વાંચીને અરજી કરી શકે છે.

આયોજક સંસ્થાRajkot Nagrik Sahakari Bank Ltd.
પોસ્ટ નામJr. Executive (Trainee)
જોબ લોકેશનGandhinagar
શ્રેણીBank Job
અરજીનો માધ્યમઓનલાઇન
સત્તાવાર વેબસાઈટrnsbindia.com

📅 મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ: 04 ડિસેમ્બર 2025

🎓 શૈક્ષણિક લાયકાત

  • First Class Graduate (Except Arts) અથવા Postgraduate (Except Arts)
  • 2 વર્ષનો કોર્સ

💼 અનુભવ

  • કોઈ પણ Co-Operative Bank અથવા Financial Institute માં 2 વર્ષનો અનુભવ (પ્રાથમિકતા)
  • Computer Knowledge આવડતું હોવું જરૂરી
  • Freshers પણ અરજી કરી શકે છે

🎯 ઉંમર મર્યાદા

  • મહત્તમ 30 વર્ષ

📌 નોંધ

પોસ્ટ Fixed Term Contract આધારિત રહેશે.
માત્ર સ્થાનિક (Gandhinagar) ઉમેદવારોની જ વિચારણા કરવામાં આવશે.

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો