ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 13591 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર

ગુજરાત પોલીસ ભરતી 2025

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 13591 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો ઓનલાઇન અરજીઓ 03 ડિસેમ્બર 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી કરી શકે છે.

ભરતી સંસ્થાગુજરાત પોલીસ ભરતી બોર્ડ
જગ્યાનું નામવર્ગ-૩ પોલીસ વિભાગની વિવિધ જગ્યાઓ
શ્રેણીLatest Job
અરજીનો માધ્યમઓનલાઇન
જોબ લોકેશનગુજરાત
સત્તાવાર વેબસાઈટgprb.gujarat.gov.in

📝 જગ્યાઓની યાદી

  • બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર
  • હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર
  • જેલર ગ્રુપ–૨
  • બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF)
  • જેલ સિપોઈ (પુરુષ)
  • જેલ સિપોઈ (મહિલા / પેટન)

🔢 કુલ પોસ્ટ્સ

કુલ 13591 જગ્યાઓ ખાલી છે.

🎓 શૈક્ષણિક લાયકાત

  • સ્નાતક (Graduate): PSI, ASI, Jailer Group–2
  • 12 પાસ: કોન્સ્ટેબલ, SRPF, જેલ સિપોઈ

🎂 ઉંમર મર્યાદા

નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ માન્ય રહેશે.

📌 કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારે ફક્ત ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી માત્ર OJAS વેબસાઈટ પર જ સ્વીકારવામાં આવશે.

📅 મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઈન અરજી શરૂ: 03 ડિસેમ્બર 2025 (બપોરે 14:70 કલાકે)
  • છેલ્લી તારીખ: 23 ડિસેમ્બર 2025 (રાત્રે 23:59 સુધી)

ભરતી સંબંધિત તમામ અપડેટ્સ અને સૂચનાઓ OJAS તથા પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ પર મળશે.

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ નોકરી જાહેરાત : અહીં ક્લિક કરો
➤ ઓનલાઇન અરજી (OJAS): અહીં ક્લિક કરો
➤ પોલીસ ભરતી બોર્ડ વેબસાઇટ: અહીં ક્લિક કરો