રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રીસોર્સ પર્સન ભરતી 2025
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ દ્વારા વિવિધ શાળાઓમાં Resource Person માટેની ભરતીની જાહેરાત જાહેર કરવામાં આવી છે.
| આયોજક સંસ્થા | નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ |
|---|---|
| પોસ્ટ નામ | Resource Person (Computer, Music & Craft, Art & Craft, Yoga/Sports) |
| શ્રેણી | Latest Job |
| અરજીનો માધ્યમ | ઑફલાઈન – પોસ્ટ દ્વારા મોકલવાની |
| જોબ લોકેશન | રાજકોટ |
📅 મહત્વપૂર્ણ તારીખો
- જાહેરાત તારીખ: 26/11/2025
- અરજી પહોંચવાની છેલ્લી તારીખ: 02/12/2025