GSSSB મ્યુનિસિપલ ઇજનેર પરીક્ષા મુલતવી રાખવા બાબતે – જાહેરાત નં. 350/202526
GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા નીચે દર્શાવેલ ભરતી પરીક્ષા તાત્કાલિક અસરથી મુલતવી રાખવામાં આવી છે.
| પોસ્ટનું નામ | મ્યુનિસિપલ ઇજનેર |
|---|---|
| જાહેરાત ક્રમાંક | 350/202526 |
| સ્થિતી | પરીક્ષા મુલતવી |
🔗 મહત્વપૂર્ણ લિંક
➤ અધિકૃત વેબસાઇટ : અહીં ક્લિક કરો