NHM અમરેલી દ્વારા લેબ ટેક્નિશિયન ની ભરતી 2025

NHM અમરેલી ભરતી 2025 – લેબ ટેક્નિશિયન & Sputum Microscopist માટે ઓનલાઈન ફોર્મ

NHM - નેશનલ હેલ્થ મિશન અમરેલી દ્વારા ૧૧ માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે નીચે જણાવેલ પોસ્ટ માટે અરજીઓ આમંત્રણ કરવામાં આવી છે.

પોસ્ટલેબ ટેક્નિશિયન / Sputum Microscopist
ફોર્મ પ્રોસેસઓનલાઇન
ફોર્મ શરૂ તારીખ27/11/2025
છેલ્લી તારીખ06/12/2025
પગાર₹20,000/-

📌 લાયકાત & વિગતો

પોસ્ટ લાયકાત ઉંમર પગાર
Lab Technician – 5 (i) B.Sc/M.Sc – Chemistry, Microbiology, Biochemistry, Biotechnology
(ii) Diploma/PG Diploma in MLT (1 year)
(iii) Basic Computer Knowledge
45 વર્ષ ₹20,000/-
Lab Technician / Sputum Microscopist – 1 1. 10+2 + Diploma/Certificate in MLT
2. Computer Course (Min. 2 months)
3. 1 year experience in NTEP preferred
45 વર્ષ ₹20,000/-

📝 ઓનલાઈન ફોર્મ અંગે સૂચનાઓ

  • અરજી ફકત https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે.
  • RPAD/Speed Post/કુરિયર/ટપાલ દ્વારા મોકલેલ અરજીઓ માન્ય નહીં ગણાય.
  • જરૂરી દસ્તાવેજોની સ્પષ્ટ કૉપી ફરજિયાત અપલોડ કરવી.
  • અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય ગણાશે.
  • મેરીટ લીસ્ટ ફાઈનલ ઈયરના ટકા આધારે તૈયાર થશે.
  • અરજી સ્વીકારવાની છેલ્લી તારીખે ઉંમર મર્યાદાની ગણતરી થશે.
  • બધો પત્રવ્યવહાર માત્ર ઈ-મેઈલ દ્વારા જ થશે.
  • કરાર સમયગાળો 11 માસનો રહેશે.

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ વધુ માહિતી : અહીં ક્લિક કરો
➤ ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો
➤ વેબસાઈટ : અહીં ક્લિક કરો