સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી બેકરી તાલીમ પ્રવેશ 2025

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી બેકરી તાલીમ પ્રવેશ 2025

અભ્યાસક્રમનું નામ : બેકરી તાલીમ
લાયકાત : 9 પાસ / 10 પાસ અથવા સમકક્ષ
ફોર્મ છેલ્લી તારીખ : જાહેરાતના 30 દિવસમાં
જાહેરાત તારીખ : 27/11/2025

📚 અભ્યાસક્રમ

૨૦ અઠવાડિયાનો બેકરી તાલીમ પ્રમાણપત્ર અભ્યાસક્રમ

🎓 શૈક્ષણિક લાયકાત

ધોરણ ૧૦ પાસ અથવા ધોરણ ૯ પાસ અને બેકરી ઈન્ડસ્ટ્રીમાં ૨ વર્ષનો અનુભવ જરૂરી.

👶 ઉંમર મર્યાદા

૧૫ થી ૪૫ વર્ષની વચ્ચે

📝 અરજી ફોર્મની વિગત

અરજી ફોર્મ બેકરી શાળા ખાતે રૂ. ૫૦/- ભરવાથી મળશે અથવા યુનિવર્સિટી વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી નીચેના એકાઉન્ટમાં ફી ભરવી:

PRINCIPAL ASPEE COLLEGE OF HOME SCIENCE
SBI, DANTIWADA
A/C No.: 10903895093
IFSC: SBIN0002760

💰 સ્ટાઈપેન્ડ

પ્રવેશ ક્ષમતા 16 ઉમેદવારો — પસંદગી થયેલ ઉમેદવારને માસિક રૂ. 2000/- સ્ટાઈપેન્ડ

⏳ અરજી મોકલવાની મુદત

જાહેરાત પ્રસિદ્ધ થયાથી 30 દિવસની અંદર બેકરી શાળામાં મોકલવું ફરજિયાત

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ વેબસાઈટ : અહીં ક્લિક કરો