કરંટ અફેર 7 નવેમ્બર 2025 | Read

Current Affairs Read

Current Affairs - 07 November 2025

1. ખાબોરોવસ્ક, લોન્ચ કરવામાં આવી છે?

જવાબ: રશિયા

2. મહિલા ODI વર્લ્ડ કપ ૨૦૨૫ માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ બન્યું?

જવાબ: દીપ્તિ શર્મા

3. સ્વચ્છ સર્વેક્ષણ 2025 મુજબ, કયા શહેરને ભારતનું સૌથી ગંદુ શહેર ગણવામાં આવ્યું હતું?

જવાબ: મદુરાઈ, તમિલનાડુ

4. નીચે આપેલામાંથી કયા રાજ્યો 1 નવેમ્બરના રોજ સ્થાપના દિવસ ઉજવે છે?

જવાબ: 1,2,3,4,5

5. તાજેતરમાં નામ બદલીને રજૂ કરાયેલ FIDE ચેસ વર્લ્ડ કપ 2025 ટ્રોફીનું નવું નામ શું છે?

જવાબ: વિશ્વનાથન આનંદ કપ

6. કોણ ભારતના ૯૦ મા ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યા?

જવાબ: ઇલામ્પાર્થી એઆર

7. ટાઇમ મેગેઝિનના ૧૦૦ સૌથી પ્રભાવશાળી આબોહવા નેતાઓમાં કોને નામ આપવામાં આવ્યું છે?

જવાબ: સોનમ વાંગચુક

8. ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ રાષ્ટ્રીય દરિયાઈ મત્સ્યઉદ્યોગ ગણતરી 2025 કયા શહેરમાં શરૂ કરવામાં આવી?

જવાબ: કોચી

9. ભારતીય સેના માટે પ્રયૈગ દ્વારા લોન્ચ કરાયેલા ભારતના પ્રથમ ઇલેક્ટ્રિક વાહનનું નામ શું છે?

જવાબ: વીર

10. બે વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોહન બોપન્નાએ કઈ રમતમાંથી નિવૃત્તિ લીધી?

જવાબ: ટેનિસ

11. રામસર સ્થળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે, તે ક્યાં આવેલ છે?

જવાબ: બિહાર

12. ૧ નવેમ્બર ૨૦૨૫ ના રોજ ભારતીય નૌકાદળના ૪૦મા ચીફ ઓફ મટિરિયલ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો?

જવાબ: વાઇસ એડમિરલ શિવકુમાર

13. વિશ્વનો પ્રથમ સફેદ ઇબેરિયન લિંક્સ કયા દેશમાં મળી આવ્યો?

જવાબ: સ્પેન

14. સામિયા સુલુહુ હસન તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી નિયુક્ત?

જવાબ: તાંઝાનિયા

15. કયું શહેર પહેલી વાર IFR 2026, એક્સરસાઇઝ મિલાન 2026 અને IONS કોન્ફ્લેવ ઓફ ચીફ્સનું આયોજન કરશે?

જવાબ: વિશાખાપટ્ટનમ

16. બુકર પ્રાઇઝ માટે શોર્ટલિસ્ટ થયેલ પુસ્તક "ધ લોનલીનેસ ઓફ સોનિયા એન્ડ સની" કોણે લખ્યું છે?

જવાબ: કિરણ દેસાઈ

17. રણ યુદ્ધમાં ડ્રોન અને કાઉન્ટર-ડ્રોન ક્ષમતાઓનું પરીક્ષણ કરવા માટે કયો અભ્યાસ હાથ ધરાયો?

જવાબ: વાયુ સમન્વય-2

18. પ્રો કબડ્ડી લીગની ૧૨મી આવૃત્તિનો ખિતાબ કોણે જીત્યો?

જવાબ: દબંગ દિલ્હી

19. રામનામી જાતિ મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે?

જવાબ: છત્તીસગઢ

20. તાજેતરમાં સંરક્ષણ ખાતાના નિયંત્રક તરીકે કોની નિમણૂક કરવામાં આવી?

જવાબ: વિશ્વજીત સહાય