Current Affairs - 05 અને 06 November 2025
2. કયો દેશ ઈચ્છામૃત્યુને કાયદેસર બનાવનાર પ્રથમ લેટિન અમેરિકન દેશ બન્યો છે?
જવાબ: ઉરૂગ્વે
3. નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામે કઈ સંસ્થામાં ઘાર્ટી બાયોનેસ્ટ ઈન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું હતું?
જવાબ: IIT ધારવાડ
4. નાયિંગ હાઇડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે?
જવાબ: અરૂણાચલ પ્રદેશ
5. 11મો ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ (IISF) ડિસેમ્બર 2025માં કયાં યોજાશે?
જવાબ: ચંદીગઢ
6. નેશનલ કેરિયર સર્વિસ (NCS) પોર્ટલ દ્વારા દર વર્ષે 2.5 લાખ નોકરીઓ માટે કઈ કંપની સાથે MoU કરાયો?
જવાબ: Zomato
7. કયો રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ (UCC)માં સુધારો કરીને નેપાળી, ભૂટાની અને તિબેટી મૂળના રહેવાસીઓ માટે લગ્ન નોંધણી સરળ બનાવી?
જવાબ: ઉત્તરાખંડ
8. DRDOએ Astra Mark 2 મિસાઇલ રેન્જને કેટલા મીટર સુધી વધારવાની યોજના જાહેર કરી છે?
જવાબ: 200કિ.મી.
9. RBI અનુસાર કયા રાજ્યમાં UPI વ્યવહારોની માથાદીઠ વપરાશ સૌથી વધુ છે?
જવાબ: તેલંગાણા
10. કયા રાજ્ય સરકારે તમામ વિભાગીય મુખ્યાલયોમાં દિવ્યાંગ પુનર્વસન કેન્દ્રોની સ્થાપના કરી છે?
જવાબ: ઉત્તરપ્રદેશ
11. નવા EPFO સુધારા હેઠળ સબસ્ક્રાઇબર્સ હવે PF બેલેન્સના કેટલા ટકા ઉપાડી શકે છે?
જવાબ: 100%
12. 30મી સિનિયર મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપમાં કયા રાજ્યએ વિજય મેળવ્યો?
જવાબ: મણિપુર
13. SAIEE 2025માં હાથીઓની વસતીમાં કેટલા ટકા ઘટાડો નોંધાયો?
જવાબ: 18%
14. સોનપ્રયાગથી કેદારનાથ સુધીના 12.9 કિ.મી. રોપવે પ્રોજેક્ટ કઈ કંપનીને આપવામાં આવ્યો?
જવાબ: અદાણી
15. પાંચમી ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ કયા રાજ્યમાં યોજાશે?
જવાબ: રાજસ્થાન
16. કઈ કંપનીએ AI મોડેલ Cell 2 Sentence-Scale 27B (C2S-Scale) વિકસાવ્યું છે?
જવાબ: ગૂગલ
17. 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે કયું ભારતીય શહેર યજમાન તરીકે ભલામણ થયું?
જવાબ: અમદાવાદ
18. IMF મુજબ 2025માં ભારત માટે સુધારેલ GDP વૃદ્ધિ અનુમાન શું છે?
જવાબ: 6.6%
19. ચોરાયેલી સાંસ્કૃતિક વસ્તુઓના વર્ચ્યુઅલ મ્યુઝિયમ માટે કયા આંતરરાષ્ટ્રીય સંગઠને યુનેસ્કો સાથે સહયોગ કર્યો?
જવાબ: ઈન્ટરપોલ
20. NPCI NIPL અને NTT DATA ભાગીદારી દ્વારા કયા દેશમાં ટૂંક સમયમાં UPI સેવાઓ ઉપલબ્ધ થશે?
જવાબ: જાપાન