GSSSB રેવન્યુ તલાટી સુધારેલ પરિણામ અને ગુણ 2025 જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) રેવન્યુ તલાટી સુધારેલ પરિણામ અને ગુણ 2025 જાહેર

સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
જાહેરાત નં. 301/202526
પોસ્ટનું નામ રેવન્યુ તલાટી
કુલ જગ્યાઓ 2389 જગ્યાઓ
પરીક્ષાની તારીખ 14 સપ્ટેમ્બર 2025 (બપોરે 2:00 થી 5:00)
કુલ ગુણ 200 ગુણ

📅 મહત્વપૂર્ણ તારીખો :

  • બધા ઉમેદવારોના ગુણ જાહેર: 29 સપ્ટેમ્બર 2025
  • સુધારેલ પરિણામ જાહેર તારીખ: 29 સપ્ટેમ્બર 2025

📄 PDF ડાઉનલોડ લિંક્સ :

બધા ઉમેદવારોના ગુણ (All Candidates Marks):
લિંક-1 | લિંક-2 (Google Drive)

સુધારેલ પ્રોવિઝનલ લિસ્ટ (Revised Result PDF):
લિંક-1 | લિંક-2 (Google Drive)

પ્રોવિઝનલ રિઝલ્ટ: અહીં ક્લિક કરો
ફાઈનલ આન્સર કી PDF: અહીં ક્લિક કરો

🌐 સત્તાવાર વેબસાઇટ :

➥ GSSSB સત્તાવાર વેબસાઇટ : અહીં ક્લિક કરો

📝 Official Source: https://gsssb.gujarat.gov.in/