RRB NTPC CBT 2 City Intimation Slip 2025 જાહેર

RRB NTPC CBT 2 City Intimation Slip 2025 જાહેર

રેલ્વે ભરતી બોર્ડ (RRB) દ્વારા CBT 1 પાસ કરેલા ઉમેદવારો માટે RRB NTPC CBT 2 City Intimation Slip 2025 જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોએ રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ વડે લોગિન કરી slip ડાઉનલોડ કરી શકે છે.

પરીક્ષા નામ RRB NTPC Graduate Level Exam 2025
ભરતી સંસ્થા Railway Recruitment Board (RRB)
કુલ જગ્યા 8113
City Slip જાહેર 03/10/2025
Admit Card 09/10/2025
Exam Date 13/10/2025
CBT 1 Qualified Candidates 121931
Shift Timings Shift 1: 9:30 AM – 11:00 AM
Shift 2: 2:30 PM – 4:00 PM

પસંદગી પ્રક્રિયા :

  • CBT 1
  • CBT 2
  • Typing Test
  • Document Verification
  • Medical Examination

➥ City Slip જોવા માટે : અહીં ક્લિક કરો