SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા હેડ કોન્સટેબલ (મિનિસ્ટ્રીયલ) ની ભરતી જાહેર

SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા હેડ કોન્સટેબલ (મિનિસ્ટ્રીયલ) ની ભરતી જાહેર

પોસ્ટ હેડ કોન્સટેબલ (મિનિસ્ટ્રીયલ)
કુલ જગ્યા 509
લાયકાત 12 પાસ
પગાર Pay Level-4 (₹ 25,500 – 81,100)

અગત્યની તારીખ :

  • ફોર્મ શરૂ તારીખ : 29/09/2025
  • ફોર્મ છેલ્લી તારીખ : 20/10/2025
  • ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ : 21/10/2025
  • ફોર્મમાં કરેક્શન (સુધારો) : 27/10/2025 થી 29/10/2025
  • CBE પરીક્ષા તારીખ : December 2025 / January 2026

ચલણ (Fees) :

SC/ST/સ્ત્રી/વિકલાંગ/એક્સ સર્વિસમેન : ચલણ નથી
અન્ય માટે : ₹100/-

કેટેગરી પ્રમાણે જગ્યા :

Head Constable Male

Category UR EWS OBC SC ST Total
Open 151 31 67 40 06 295
Ex-SM 17 03 10 09 07 46
Total 168 34 77 49 13 341

Head Constable Female

Category UR EWS OBC SC ST Total
Open 82 17 38 24 07 168
Total 82 17 38 24 07 168

શારીરિક લાયકાત :

પ્રકાર Male (Gen/OBC/SC) Male (ST) Female (Gen/OBC/SC) Female (ST)
ઊંચાઈ (Height) 165 CMS 160 CMS 157 CMS 152 CMS
છાતી (Chest) 78-82 CMS 73-78 CMS N/A N/A
રનિંગ (Running) 1600 મીટર 7 મિનિટમાં 1600 મીટર 7 મિનિટમાં 800 મીટર 5 મિનિટમાં 800 મીટર 5 મિનિટમાં
લાંબા કૂદકો (Long Jump) 12½ ફૂટ 12½ ફૂટ 9 ફૂટ 9 ફૂટ
ઊંચા કૂદકો (High Jump) 3½ ફૂટ 3½ ફૂટ 3 ફૂટ 3 ફૂટ

ઉંમર મર્યાદા :

18 થી 25 વર્ષ (જન્મ તારીખ 02/07/2000 થી 01/07/2007 ની વચ્ચે હોવી જોઈએ)

➥ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

➥ વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


નોંધ: વધુ વિગતવાર માહિતી માટે SSC Delhi Police Head Constable (Ministerial) Notification 2025 વાંચો.