RRB NTPC 8850+ જગ્યાઓ માટે ભરતી જાહેર
ભરતી સંસ્થા | રેલ્વે ભરતી બોર્ડ (RRB NTPC) |
---|---|
પોસ્ટનું નામ | NTPC (સ્ટેશન માસ્ટર, ક્લાર્ક અને અન્ય) |
કુલ જગ્યા | 8850+ જગ્યાઓ |
નોકરીનું સ્થાન | ભારત |
લાયકાત | સ્નાતક, અંડરગ્રેજ્યુએટ (૧૨મું પાસ). વધુ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો. |
પગાર | ₹19,900 – ₹35,400 |
ઉંમર મર્યાદા :
નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ માન્ય છે.
કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરવાની રહેશે.
અગત્યની તારીખો :
- UG સ્તર માટે ઑનલાઇન અરજી શરૂ : 21/10/2025
- UG સ્તર માટે ઑનલાઇન અરજી છેલ્લી તારીખ : 20/11/2025
- Graduate સ્તર માટે ઑનલાઇન અરજી શરૂ : 28/10/2025
- Graduate સ્તર માટે ઑનલાઇન અરજી છેલ્લી તારીખ : 27/11/2025
મહત્વપૂર્ણ લિંક્સ :
➥ નોટિફિકેશન માટે : અહીં ક્લિક કરો
➥ વેબ સાઇટ માટે : અહીં ક્લિક કરો
નોંધ: વધુ વિગતવાર માહિતી માટે RRB NTPC Notification 2025 વાંચો.
