NIACL AO પ્રિલિમ્સ સ્કોરકાર્ડ 2025 જાહેર
સંસ્થા | New India Assurance Company Limited (NIACL) |
---|---|
પોસ્ટ | Administrative Officer (Generalists & Specialists) Scale-I |
કુલ જગ્યાઓ | 550 |
પ્રિલિમ્સ પરીક્ષા તારીખ | 14 સપ્ટેમ્બર 2025 |
પરિણામ જાહેર | 9 ઓક્ટોબર 2025 |
સ્કોરકાર્ડ જાહેર | 10 ઓક્ટોબર 2025 |
મેઇન્સ પરીક્ષા તારીખ | 29 ઓક્ટોબર 2025 |
પસંદગી પ્રક્રિયા | Prelims - Mains - Interview |
NIACL AO પ્રિલિમ્સ સ્કોરકાર્ડ 2025 હવે સત્તાવાર વેબસાઈટ https://www.newindia.co.in પર જાહેર કરવામાં આવ્યો છે. ઉમેદવારો પોતાના રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરીને માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે.
➥ સ્કોરકાર્ડ ડાઉનલોડ લિંક : અહી ક્લિક કરો
➥ Official Source: https://www.newindia.co.in