IB JIO એડમિટ કાર્ડ 2025 જાહેર
સંસ્થા | Intelligence Bureau (IB), Ministry of Home Affairs |
---|---|
પોસ્ટ | Junior Intelligence Officer (JIO) Grade-II/Tech |
કુલ જગ્યાઓ | 394 |
એડમિટ કાર્ડ જાહેર તારીખ | 12 ઓક્ટોબર 2025 |
પરીક્ષા તારીખ | 15 ઓક્ટોબર 2025 (બુધવાર) |
પરીક્ષા સમય | સવારના 9:00 થી 11:00 વાગ્યા સુધી |
પસંદગી પ્રક્રિયા | Online Exam, Skill Test અને Interview/Personality Test |
IB JIO Admit Card 2025 હવે સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરાયો છે. ઉમેદવારોએ પરીક્ષા માટે હાજર થવા પહેલાં એડમિટ કાર્ડની પ્રિન્ટ કોપી અને માન્ય ફોટો આઈડી સાથે લાવવી જરૂરી છે. એડમિટ કાર્ડમાં પરીક્ષા સ્થળ, સમય અને સૂચનાઓ જેવી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
➥ એડમિટ કાર્ડ ડાઉનલોડ લિંક: અહી ક્લિક કરો
➥ Official Sources: www.mha.gov.in